બનાના સેવપુરી (Banana Sev Puri Recipe In Gujarati)

Jyoti Shah @cook_24416955
બનાના સેવપુરી (Banana Sev Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા ને બાફી ને તેની છાલ નીકાળીને,તેન તેના રાઉન્ડ રાઉન્ડપીસ કરી લેવા.
- 2
કાચા કેળા રાઉન્ડ કાપીને, કાકડીને રાઉન્ડ કાપીને, તથા ટામેટાં બારીક કાપીને, તથા કોથમીર કટ કરીને, તૈયાર કરવું.
- 3
પ્લેટમાં પહેલા પૂરી ગોઠવવી.અને દરેક પૂરી પર એક કેળાનું પીસ મૂકવો.અને દરેક કેળાના પીસ ઉપર ગ્રીન તીખી ચટણી લગાવી.
- 4
કેળા ઉપર ચટણી, અને તેના ઉપર કાકડી મૂકવી. અને કાકડી મૂક્યા પછી તેના ઉપર મીઠી ચટણી લગાવી.
- 5
મીઠી ચટણી ઉપરબરાબર સેવ ભભરાવવી અને તેના ઉપર ટામેટા મુકવા.
- 6
તેના ઉપર ચાટ મસાલો ભભરાવી સેવ તથા ઉપર કોથમીર ભભરાવો.
- 7
આપણી ટેસ્ટી chut બનાના સેવપુરી સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રો બનાના સેવપુરી(જૈન)
#par હંમેશા આપણે સેવપુરીમાં બટાકા યુઝ કરતા હોઈએ છીએ પણ આજે મેં જઈને રો બનાના સેવપુરી કાકડી ટામેટાં વાપરીને જૈન સેવપુરી બનાવી છે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. Jyoti Shah -
સેવ પૂરી ચાટ(Sev Puri Chaat Recipe In Gujarati)
mumbai famous street food sevpuri#GA4#Week6#chat Sejal Dhamecha -
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
#GA4#Week6# chat.# જૈન ભેળ.Post.3.રેસીપી નંબર 94.બોમ્બેની ભેળ વર્ષોથી પ્રખ્યાત છે. અને દરેક નાના-મોટા ગામોમાં બોમ્બે ની ભેળ તરીકે street food મા વખણાયેલી આઈટમ છે. Jyoti Shah -
-
-
-
બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SFCStreet food recipe challenge Parul Patel -
-
ચીઝ સેવ પૂરી(Cheese sev puri recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia સેવપુરી એ બધે જ મળતી ચાટ ડિશ છે, જે ચટણી, મસાલો, સેવ... વગેરે ઉમેરી ને તૈયાર થતી ચટપટી વાનગી છે. જેમાં ઉપર થી ચીઝ છીણી ને ઉમેરી તેના સ્વાદ માં વધારો કરી શકાય છે. Shweta Shah -
સેવપુરી (Sev Puri Recipe In Gujarati)
#GA4#Week6#Chatસેવ પૂરી મુંબઈ ની ફેમસ ચાટ છે. અત્યારે ગુજરાત માં પણ બધે મળે છે. ચટપટી અને ટેસ્ટી આ ચાટ ખાવાની બહુ મજા આવે છે. Rinkal’s Kitchen -
-
રો બનાના ફ્રેન્કી જૈન
#RB7# જૈન ફ્રેન્કી આજે સાંજે થોડી રોટી વધી ગઈ એટલે કેળાનું પુરણ બનાવી અને ઇન્સ્ટન્ટ બનાના ફ્રેન્કી બનાવી લીધી.જે સરસ બની છે. Jyoti Shah -
દહીં પુરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે. સેવપુરી, ચટણી પૂરી, દહીપુરી આ બધી ચાટ ખાવાની મજા આવે છે. અહી મે દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. દહીપુરી એક સ્ટ્રીટ ફૂડ છે. જે ફટાફટ બની જાય છે. Parul Patel -
-
-
-
-
ચીઝ સેવપુરી(Cheese Sevpoori Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ સેવપૂરી. સેવપુરી તો આપણે ખાઈએ છે પણ આજે આપણે એક અલગ પ્રકારની સેવ પૂરી બનાવીશું જે નાના બાળકોને તો ભાવશે જ મોટા પણ આ ચીઝ સેવપુરી પસંદ કરશે. આ ચીઝ સેવપુરી બનાવવાનું ખૂબ જ સરળ છે. આ ચીઝ સેવપુરી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો. ચાલો આજની ચીઝ સેવપુરી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week17 Nayana Pandya -
બનાના પાઉવડા(Banana pavvada recipe in Gujarati)
#GA4# week2# રો બનાના .# પોસ્ટ 3 .રેસીપી નંબર ૭૨. હંમેશા બધા બટાકા પાઉ વડા ખાતા હોય છે. મે આજે કાચા કેળા વડા બનાવીને પાઉ વડા બનાવ્યા છે જે ટેસ્ટમાં તેવા જ લાગે છે. Jyoti Shah -
-
મેંગો પૂરી(mango puri recipe in Gujarati)
#માઇઇબુકઅત્યાર સુધી બધા એ પાણીપુરી, મસાલાપુરી, દહિપુરી, સેવપુરી તો ખાધી હશે અને ઘરે બધા બનાવતા પણ હશે. પરંતુ આજે હું એકદમ યુનિક એને બધા ને ભાવે એવી ચટપટી પૂરી ની રેસિપી લઈને આવી છું. આ રેસિપી એક વાર જરૂર થી ટ્રાય કરજો. નાના બાળકો થી લઈ નાના મોટા બધાને ભાવશે. Saloni Niral Jasani -
મુંબઈની પ્રખ્યાત સેવપુરી (Mumbai's sevpuri recipe Gujarati)
#સુપરશેફ૩#સુપરશેફ3#મોન્સૂનવરસાદ આવતો હોય, ત્યારે કંઈક ચટપટું ખાવાનું તો મન થાયજ, પરંતુ ચોમાસુ એક એવી ઋતુ છે કે જેમાં સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડે. એટલે મેં આજ મેંદાનો ઉપયોગ ટાળ્યો છે અને ઘઉંના લોટ ની પૂરી/પાપડી બનાવી છે.. અને એમાંથી બનાવી છે આ સેવપુરી.. Avanee Mashru -
-
-
-
સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)
#MBR4week4સેવ પૂરી લારી પર કે રેસ્ટોરન્ટ માં બહુ ખાધી હશે .ઘરે બનાવવાનો કંટાળો આવે કેમ કે નાની નાની વસ્તુ યાદ કરીને તૈયાર કરવાની હોય છેમે આજે સેવ પૂરી ઘરે બનાવી છે. Sangita Vyas -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દહીં પૂરી. આ એક ચાટ રેસિપી છે. દહીપુરી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. આ દહીપુરી નાનાં તથા મોટાં બધાં ખૂબ જ આનંદ થી ખાય છે. તો ચાલો આજ ની દહીં પૂરી ની રેસીપી શરૂ કરીએ.#EB#week3 Nayana Pandya -
સેવપૂરી (Sev Puri Recipe In Gujarati)
#NFR#cookpad_guj#cookpadindiaભારત નું પ્રચલિત ચાટ ની શરૂઆત મુંબઇ, મહારાષ્ટ્ર થી થઈ હતી. સ્ટ્રીટ ફૂડ ની સાથે સાથે સેવપૂરી રેસ્ટોરન્ટમાં પણ પીરસાય છે. ગરમી માં આમ પણ ભારે ભોજન ખાવાની અને બનાવા ની ઈચ્છા થતી નથી ત્યારે ચાટ એ ઉત્તમ વિકલ્પ રહે છે. Deepa Rupani -
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
#Cookpad#જૈન ભેળગુજરાતી લોકોને ફેવરેટ ખાવાની વસ્તુ એટલે કે ટેસ્ટિં ચાટ ભેળ છે. આજે મેં જૈન ભેળ બનાવી છે. હંમેશા કહેવાય છે કે કાંદા અને બટાકા વગરની ભેળ એનો કંઇક ટેસ્ટ હોતો નથી . પરંતુ જૈન ભેેલ ટેસ્ટી બની શકે છે. Jyoti Shah -
બોમ્બે સ્ટાઇલ સેવ પૂરી (Bombay Style Sev Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfood#cookpadindia#cookpad_guj Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13912886
ટિપ્પણીઓ