છોલે ચણા (Chhole Chana Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છોલે ચણા ને 4-5 કલાક પલાળીને કૂકર માં 4-5 વ્હીસ્ટલ કરી બાફી લેવા.
- 2
એક પેન મા તેલ મૂકી તેલ ગરમ થાય ત્યારે તેમાં જીરું,હિંગ,લીમડા ના પાન ઉમેરો.
- 3
હવે તેમાં બારીક સમારેલી ડુંગળી અને ટામેટા ની પેસ્ટ,સ્વાદ અનુસાર મીઠું ઉમેરી કૂક થવા દેવું
- 4
હવે તેમાં લાલ મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર,હળદર ઉમેરી મિકસ કરો.
- 5
હવે તેમાં બાફેલા છોલે ઉમેરો.ત્યાર બાદ તેમાં બાકીના મસાલા,આંબલી ગોળ નો પલ્પ ઉમેરો.સારી રીતે મિક્સ કરો.
- 6
હવે તેમાં બારીક સમારેલી કોથમીર ભભરાવી પૂરી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13917646
















ટિપ્પણીઓ