ચોકલેટ કેક ( Chocolate cake Recipe in Gujarati

Dhruvi D. Rajpara
Dhruvi D. Rajpara @cook_23734942
Veraval, Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
  1. ૧+૧/૨ કપ મેંદો
  2. ૩/૪ કપ કૉકો પાઉડર
  3. ૧/૨ tspબેકિંગ સોડા
  4. ૧ tspબેકિંગ પાઉડર
  5. ૩/૪ કપ વેજિટેબલ ઓઇલ
  6. ૧+૧/૨ કપ (castor sugar) ખાંડ
  7. ૧ કપબાંધેલું દહીં
  8. ૧/૨ tsp
  9. ૧/૨cup દૂધ
  10. પુડીગ માટે ની સામગ્રી
  11. ૨ કપદૂધ
  12. ૧/૨ કપફ્રેશ ક્રીમ
  13. ૧ કપડાર્ક ચોકલેટ
  14. ૧tsp કોફી પાઉડર
  15. ૩tbsp કોર્ન ફ્લોર
  16. ૬tbsp ખાંડ
  17. ૨tbsp કોકો પાઉડર
  18. ૨tbsp બટર

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    એક બાઉલ માં ખાંડનો પાઉડર લો તેમાં તેલ બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં અસેન્સ ઉમેરી તેમાં બાંધેલું દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લો ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો

  2. 2

    તૈયાર મિશ્રણ માં મેંદો, કોકો પાઉડર, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, ચાળી ને ઉમેરો મિશ્રણ જાડું લાગે તો તેમાં દૂધ ઉમેરી ચમચી થી પડી શકે તેવું રાખો

  3. 3

    ૧૮૦° એ ૪૦ થી ૪૫ મિનિટ સુધી બેક કરો તૈયાર કેક ને બહાર કાઢી ઠંડી થવા દો

  4. 4

    એક પેન માં દૂધ લો તેમાં ડાર્ક ચોકલેટ્ અને ઈસેન્સ ઉમેરી દો અને ફ્રેશ ક્રીમ ઉમેરી દો.

  5. 5

    બે થી ત્રણ મિનિટ મિડ્યમ આંચ પર ગરમ કરી પાંચ થી દસ મિનિટ ઠડું થવા દો ત્યાર બાદ તેમાં માખણ,અને બધી સામગ્રી હળવે હળવે મિક્સ કરી લો મિક્સ કર્યા બાદ ગેસ પર ફરી થી ગરમ કરો, જાડું થાય ત્યાં સુધી ધીમા તાપે ગરમ કરો અને સતત ચલાવતા રહો, ત્રણ થી ચાર કલાક ઠંડુ થવા દો

  6. 6

    કેક ને વચે થી કટ કરી તેમાં પુદિંગ ભરી લો અને તેને ફરીથી એક કલાક સુધી સેટ થવા દો

  7. 7

    તૈયાર કેક પર ake કોઈ પણ પસંદ ની સામગ્રી કે ચોકલેટ્સ સોસ ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhruvi D. Rajpara
Dhruvi D. Rajpara @cook_23734942
પર
Veraval, Gujarat
i love variety of vegetrain food.i am vegetarian
વધુ વાંચો

Similar Recipes