ચોકલેટ કેક ( Chocolate cake Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ખાંડનો પાઉડર લો તેમાં તેલ બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં અસેન્સ ઉમેરી તેમાં બાંધેલું દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લો ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 2
તૈયાર મિશ્રણ માં મેંદો, કોકો પાઉડર, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, ચાળી ને ઉમેરો મિશ્રણ જાડું લાગે તો તેમાં દૂધ ઉમેરી ચમચી થી પડી શકે તેવું રાખો
- 3
૧૮૦° એ ૪૦ થી ૪૫ મિનિટ સુધી બેક કરો તૈયાર કેક ને બહાર કાઢી ઠંડી થવા દો
- 4
એક પેન માં દૂધ લો તેમાં ડાર્ક ચોકલેટ્ અને ઈસેન્સ ઉમેરી દો અને ફ્રેશ ક્રીમ ઉમેરી દો.
- 5
બે થી ત્રણ મિનિટ મિડ્યમ આંચ પર ગરમ કરી પાંચ થી દસ મિનિટ ઠડું થવા દો ત્યાર બાદ તેમાં માખણ,અને બધી સામગ્રી હળવે હળવે મિક્સ કરી લો મિક્સ કર્યા બાદ ગેસ પર ફરી થી ગરમ કરો, જાડું થાય ત્યાં સુધી ધીમા તાપે ગરમ કરો અને સતત ચલાવતા રહો, ત્રણ થી ચાર કલાક ઠંડુ થવા દો
- 6
કેક ને વચે થી કટ કરી તેમાં પુદિંગ ભરી લો અને તેને ફરીથી એક કલાક સુધી સેટ થવા દો
- 7
તૈયાર કેક પર ake કોઈ પણ પસંદ ની સામગ્રી કે ચોકલેટ્સ સોસ ભભરાવી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (3)