આલુ ટિક્કી ચાટ(Aloo Tikki Chaat Recipe in Gujarati)

આલુ ટિક્કી ચાટ(Aloo Tikki Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ગરમ પાણીમાં રાતના પલાળવા ના. વટાણાને બટેટા મીઠું નાખીને બાફી લેવાં.
- 2
ટીક્કી બનાવવા માટે બટેટાનો માવો કરવાનો. ઝીણા લીલા મરચા સુધારી નાખવા. મીઠું, લાલ મરચું, ગરમ મસાલો નાખીને ટીક્કી બનાવી.
- 3
એક ફ્રાઈંગ પેનમાં તેલ નાખી ધીમે મા તાપે શેકવાનું. ગોલ્ડન થાય એટલે ઉતારી લેવી.
- 4
હવે ડુંગળી લસણ ટામેટાં ની પેસ્ટ બનાવી. એક કડાઈમાં તેલ લેવું. તેમાં આ પેસ્ટ નાખવી થોડીક વાર સાંતળવી હળદર મીઠું ચટણી નાખવી.
- 5
મેશ કરી વટાણા નાખવા થોડી વાર ચઢવા દેવો. ગરમ મસાલો નાખી ને ઉતારી લેવો. આમલીની ચટણી બનાવવી. આંબલી, ગોળ, મીઠું નાખીને બાફી લેવા. આમલીને ચાયણી માં ગાળી લેવું.
- 6
હવે તેમાં ચટણી મા ગરમ મસાલો, ધાણાજીરું નાખીને મિક્સ કરવું. ડીસમાં ટીકી મૂકી તેના ઉપર વટાણા નાખવા. તેના ઉપર આમલીની ચટણી નાખવી, ઉપર ઝીણી સેવ નાખી સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
#GA4#Week6#ચાટચાટ તો બધા ના ઘરે બનતી હોય છે અને બધા ને ભાવતી વાનગી છે. ચાટ ઘણી બધી રીતે બને છે તો આજે આપણે ટિક્કી ચાટ બનાવીશું. Reshma Tailor -
-
-
-
-
-
આલુ ટિક્કી બ્રેડ ચાટ (Alu Tikki Bread Chat Recipe In Gujarati)
# ડિનર#goldenapron3#week 2 Riddhi Sachin Zakhriya -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat Recipe In Gujarati)
#KER#ChooseToCookI chose to make this recipe as my husband is a Chaat lover ..... Rajvi Bhalodi -
-
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat Recipe In Gujarati)
#GA4 #Week6અહીં મેં બાળકોને ભાવતી એક બહુ જ સરસ રેસીપી, આલુ ટિક્કી ચાટ ની રેસિપી શેર કરી છે જે તમે જરૂરથી ટ્રાય કરજો .તે હેલ્ધી અને સરસ હોવાની સાથે સાથે ઓછા ટાઈમ માં પણ તૈયાર થઈ જાય છે Mumma's Kitchen -
-
-
-
-
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani -
-
આલુ મગફળી ચાટ (Aloo peanut Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chaatચાટ એવી વસ્તુ છે જેમાં બધી વસ્તુ ઈચ્છા મુજબ વધુ ઓછી કરી શકાય છે.. કાર્બોહાઇડ્રેટ ને પ્રોટીન મિક્સ આ ચાટ સ્વાદિષ્ટ લાગે છે. KALPA -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ