ફરાળી કઢી (Farali Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
- 3
એક બાઉલ મા છાશ લો. તેમાં માંડવી નો ભૂકો અને મીઠું એડ કરી દો.
- 4
- 5
એક પેન મા એક ચમચી તેલ લો. તેમાં જીરું, સૂકું લાલ મરચું, તજ અને લવિંગ એડ કરી દો.ત્યારબાદ તેમાં છાશ એડ કરી દો. તેને ધીમા તાપે 8 થી 9 મિનિટ પાકવા દો.
- 6
- 7
તૈયાર છે ફરાળી કઢી સાથે સુકીભજી તળેલા મરચા અને કેળા ની વેફર સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13931806












ટિપ્પણીઓ (3)