કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari

#GA4
#Week7
#post7

#GA4
#Week7
#post7

વધુ વાંચો

વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari

#GA4
#Week7
#post7

#GA4
#Week7
#post7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મીનીટ
૨ લોકો
  1. ૩ નંગબર્ગર પાઉં
  2. ૩ નંગબટેટા બાફેલા
  3. ૧ વાટકીબ્રેડ ભુકો
  4. ૪ નંગડુંગળી(ઝીણી સમારેલી, ને સ્લાઈસ બંને કાપવી)
  5. ૨ નંગટામેટા
  6. ૧ નંગકેપ્સીકમ ઝીણું સમારેલું
  7. ૧ વાટકો કોબીજ ઝીણું સમારેલું
  8. ૨ નંગલસણની કળી ઝીણું સમારેલું
  9. ૧ ટુકડોઆદું નો ઝીણું સમારેલું
  10. ૧ ચમચીચાટ મસાલો
  11. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૧/૨ ચમચીપાઉં ભાજી મસાલો
  13. ૧/૪ગરમ મસાલો
  14. ૩ નંગચીઝ ની સ્લાઈસ
  15. જરૂર મુજબમાયોનીઝ
  16. જરૂર મુજબલીલી ચટણી
  17. જરૂર મુજબલાલ ચટણી
  18. ૨ ચમચીટોમેટો સોસ
  19. જરૂર મુજબતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    ટીકી બનાવવા માટેની રીત સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં લસણની કળી, ઝીણું સમારેલું આદુ ઉમેરીને સાંતળો પછી તેમાં કેપ્સીકમ, ડુંગળી ઝીણી સમારેલી ઉમેરી ને મીડીયમ ગેસ પર સાંતળી લો.

    વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં બાફેલા બટાકા, ગરમ મસાલો, પાઉં ભાજી મસાલો, લાલ મરચું પાઉડર,ચાટ મસાલો, જરૂર મુજબ મીઠું ઉમેરી ને બરાબર હલાવી લો. હવે તેને એક બાઉલમાં કાઢી ને તેમાં બ્રેડ ભુકો ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.. થોડું ઠંડું પડે એટલે ટીકી વાળી લો

  3. 3

    હવે તેને એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સલોફરાઇ કરી લો.

  4. 4

    હવે બર્ગર ને વચ્ચે થી કાપી લો પછી તેને થોડા સેકી લો પછી તેના પર લાલ ચટણી,લીલી ચટણી, ટોમેટો સોસ,માયોનીઝ, ટીકી, ચીઝ સ્લાઈસ, ડુંગળી સ્લાઈસ, ટામેટાં ની સ્લાઈસ, કોબીજ મુકી ને ચાટ મસાલો છાંટી ને બીજું પડ ઢાંકીને તવા પર શેકી લો..

    વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
પર November 01, 2020 03:24
Navsari

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 30, 2020 03:02
Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજીટેબલ હાંડવો (vegetable handvo recipe in Gujarati)
  2. મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  3. દાળવડા (Dal Vada Recipe In Gujarati)
  4. મેક્સિકન ટોમેટો રાઈસ(Mexican Tomato Rice Recipe inGujarati)
  5. ચકરી(Chkali Recipe in Gujarati)
  1. મેથી અજમા ના મસાલાવાળા થેપલા (Methi Ajma Na Masala Vala Thepla Recipe In Gujarati)
  2. મેગી સેન્ડવીચ (Maggi Sandwich Recipe In Gujarati)
  3. મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)
  4. વેજ બર્ગર
https://cookpad.wasmer.app/in-gu/recipes/13958788
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close