કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વઘારેલી ખીચડી (vaghareli khichdi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વઘારેલી ખીચડી (vaghareli khichdi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વઘારેલી ખીચડી (vaghareli khichdi recipe in Gujarati)

Dhara Vaghela
Dhara Vaghela @dhara93

#GA4
#Week7

#GA4
#Week7

વધુ વાંચો

વઘારેલી ખીચડી (vaghareli khichdi recipe in Gujarati)

Dhara Vaghela
Dhara Vaghela @dhara93

#GA4
#Week7

#GA4
#Week7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મીનીટ
5 સવિૅગ્સ
  • 2 વાટકીખીચડી
  • 4 નંગડુગળી
  • 2 નંગબટેટા
  • સ્વાદ અનુસારમીઠુ
  • 2 ચમચીલાલ મરચુ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીઘાણાજીરૂ
  • 1 ચમચીરાઈ,જીરૂ
  • 1/5 ચમચીહિંગ
  • 1તમાલપત્ર
  • 1સુકુ મરચુ
  • 6-7 નંગમીઠા લીમડા ના પાન
  • 3 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    સૌ પહેલા ખીચડી ને ઘોઈ ને પલાળવી.

    વઘારેલી ખીચડી (vaghareli khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ડુગળી, બટેટા ને સમારી લેવા.

  3. 3

    તે પછી એક કુકર મા તેલ મુકી તમાલપત્ર,સુકુમરચુ, રાઈ,જીરૂ,હિંગ, લીમડા ના પાન નાખી તતડવા દેવુ.

  4. 4

    પછી ડુગળી નાખી 5 મીનીટ ચડવા દેવુ,પછી તેમા બટેટા નાખી મીઠુ, હળદર નાખી મીકસ કરી લેવુ.

    વઘારેલી ખીચડી (vaghareli khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમા લાલમરચુ,ઘાણાજીરૂ નાખી 3 ગ્લાસ પાણી ઉમેરી તેમા ખીચડી ઉમેરી 5 સીટી વગાડવી.

    વઘારેલી ખીચડી (vaghareli khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી કુકર ઠરે એટલે તેને ગરમા ગરમ દહિં સાથે સવૅ કરવી.

    વઘારેલી ખીચડી (vaghareli khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર November 01, 2020 11:49

ટિપ્પણીઓ (9)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
November 03, 2020 09:26
Tasty and healthy 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજીટેબલ હાંડવો (vegetable handvo recipe in Gujarati)
  2. મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  3. ટામેટા ની ચટણી(tomato Chutney Recipe in Gujarati)
  4. દાળવડા (Dal Vada Recipe In Gujarati)
  5. દૂધી-ઓટસ થેપલાં (Doodhi-Oats Thepla Recipe in Gujarati)
  1. વેજીટેબલ હાંડવો (vegetable handvo recipe in Gujarati)
  2. સેવ ખમણી (Sev Khamni Recipe In Gujarati)
  3. એપ્પલ કોકો મિલ્કશેઇક (Apple Coco Milkshake Recipe In Gujarati)
  4. હેલ્ધી બ્રેકફાસ્ટ (healthy breakfast recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13961311
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close