કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો ભુર્જી(Tomato Bhurji Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો ભુર્જી(Tomato Bhurji Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો ભુર્જી(Tomato Bhurji Recipe in Gujarati)

Janvi Patel
Janvi Patel @jhanvi1504

#GA4
#WEEK7
ચીઝ ટોમેટો ભુર્જી

પનીર ભુર્જી તો બધા એ ખાધી જ હશે આજ હું લ્ઈ ને આવી છું ટોમેટો ભુર્જી.

#GA4
#WEEK7
ચીઝ ટોમેટો ભુર્જી

પનીર ભુર્જી તો બધા એ ખાધી જ હશે આજ હું લ્ઈ ને આવી છું ટોમેટો ભુર્જી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનીટ
૨
  1. ૩ટોમેટો
  2. ૪-૫ નાની ડુંગળી (મોટી હોય તો ૩)
  3. ૧નાનું કેપ્સિકમ
  4. ૭-૮ કળી લસણની
  5. ૧લીલું મરચું
  6. લીલી ડુંગળી (ઓપ્શનલ)
  7. ૧/૨કટકો આદું
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧ ચમચીપાઉંભાજી મસાલો
  10. મરચું પાઉડર સ્વાદ મુજબ
  11. ૧ મોટી ચમચીબટર
  12. ચીઝ ટેસ્ટ મુજબ
  13. ૧/૨ વાટકીપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ટોમેટો, ડુંગળી અને કેપ્સિકમ ને ઝીણા સમારી લો. આદું, મરચાં અને લસણ ને ઝીણા ક્રશ કરી લો.

    ટોમેટો ભુર્જી(Tomato Bhurji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો ભુર્જી(Tomato Bhurji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો ભુર્જી(Tomato Bhurji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન લ્યો. તેમાં બટર મુકો. બટર પીગળે એટલે તેમાં આદું, મરચાં અને લસણ ની પેસ્ટ નાખી ૨-૩ સેકન્ડ સાંતળો. પછી તેમાં ડુંગળી નાખી બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં ટોમેટો ઉમેરો અને તેમાં મીઠું, મરચું અને પાઉંભાજી મસાલો ઉમેરી ૩-૪ મિનીટ માટે હલાવો.

    ટોમેટો ભુર્જી(Tomato Bhurji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો ભુર્જી(Tomato Bhurji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો ભુર્જી(Tomato Bhurji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં પાણી ઉમેરી ૫-૭ મિનીટ સુધી ચડવા દો. પછી ગેસ બંધ કરી ઉતારી લો. પ્લેટ અથવા બાઉલ માં કાઢી તેના પર ચીઝ સ્પ્રેડ કરો. પરાઠા અથવા નાન સાથે સર્વ કરો. તૈયાર છે ચીઝ ટોમેટો ભુર્જી.

    ટોમેટો ભુર્જી(Tomato Bhurji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો ભુર્જી(Tomato Bhurji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો ભુર્જી(Tomato Bhurji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Janvi Patel
Janvi Patel @jhanvi1504
પર November 01, 2020 17:27

ટિપ્પણીઓ (6)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
June 02, 2023 12:54
Look Delicious 😋😋🥰🥰🥰
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજીટેબલ હાંડવો (vegetable handvo recipe in Gujarati)
  2. મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  3. ટામેટા ની ચટણી(tomato Chutney Recipe in Gujarati)
  4. ચકરી(Chkali Recipe in Gujarati)
  5. દાળવડા (Dal Vada Recipe In Gujarati)
  1. ખાટા ચણા.(Khatta Chana Recipe in Gujarati)
  2. પરોઠા (Parotha Recipe in Gujarati)
  3. શક્કરપારા (Shakkar para Recipe in Gujarati)
  4. ટામેટા નું શાક(Tomato Shaak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13963528
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close