ટોમેટો ભુર્જી(Tomato Bhurji Recipe in Gujarati)

Janvi Patel @jhanvi1504
ટોમેટો ભુર્જી(Tomato Bhurji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટોમેટો, ડુંગળી અને કેપ્સિકમ ને ઝીણા સમારી લો. આદું, મરચાં અને લસણ ને ઝીણા ક્રશ કરી લો.
- 2
એક પેન લ્યો. તેમાં બટર મુકો. બટર પીગળે એટલે તેમાં આદું, મરચાં અને લસણ ની પેસ્ટ નાખી ૨-૩ સેકન્ડ સાંતળો. પછી તેમાં ડુંગળી નાખી બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં ટોમેટો ઉમેરો અને તેમાં મીઠું, મરચું અને પાઉંભાજી મસાલો ઉમેરી ૩-૪ મિનીટ માટે હલાવો.
- 3
હવે તેમાં પાણી ઉમેરી ૫-૭ મિનીટ સુધી ચડવા દો. પછી ગેસ બંધ કરી ઉતારી લો. પ્લેટ અથવા બાઉલ માં કાઢી તેના પર ચીઝ સ્પ્રેડ કરો. પરાઠા અથવા નાન સાથે સર્વ કરો. તૈયાર છે ચીઝ ટોમેટો ભુર્જી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ભુર્જી/ભૂરજી (Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુર્જી 2 રીતે બનાવી શકાય છે ડ્રાય અને ગ્રેવી. સબ્જી તરીકે પરાઠા જોડે ગ્રેવી વાળું પનીર ભુર્જી ભાવે એટલે મેં અહીંયા એ રીતે બનાવ્યું છે. નાની હતી ત્યાર થી જ મમ્મી પનીર ભૂર્જી બનાવે ઘરે અને મને બહુ જ ભાવે. મેં જાતે 1st ટાઇમ બનાવ્યું છે.#trend #paneerbhurji Nidhi Desai -
-
#પનીર ચીલી
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનચાઈનીઝ વ્યંજન આવે એ બધાને ભાવેથોડું ખાટુ, થોડું મીઠું, થોડું તીખું ને ચટપટું.હું આજે પનીર ચીલી ની વાનગી લઈ ને આવી છું , જે બધા ની પ્રિય છે🥰😋 Alpa Desai -
ચીઝી મેક્રોની(Cheesy Macaroni recipe in gujarati)
#GA4#Week10#CHEESEઆમ તો દરેક ને ઇટાલિયન ડીશ ભાવતી જ હોય છે, અને જો એમાં ખૂબ ચીઝ વાળા પાસ્તા મળી જાય તો તો મજા પડી જાય. ચાલો મારી સાથે ચીઝી પાસ્તા ખાવા તૈયાર થઈ જાઓ.😋 Mauli Mankad -
વેજ પનીર ભુર્જી(Veg paneer Bhurji recipe in Gujarati)
#MW2#પનીરસબ્જીપનીર ભુર્જી તો બધા બનાવે .પણ આપણે એક અલગ વર્ઝન ટ્રાય કરીયે.આજે બનાવસુ વેજ પનીર ભુર્જી. બોવજ ટેસ્ટી બને છે, અને હેલ્ધિ પણ છે, ઝડપથી બને છેતો ચાલો બનાવીએ .મારી રેસિપી . Kiran Patelia -
-
ટેન્ગી ટોમેટો સૂપ (Tangy tomato soup recipe in Gujarati)
#GA4 #Week7 #Tomato... સૂપ નું નામ આવતા જ આપડા મગજ માં સહુથી પહેલા ટોમોટો સૂપ જ આવે... નાના મોટા સહુ નું મનપસંદ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેન્ગી ટોમેટો સૂપ આજે થોડું અલગ રીતે બનાવી આપની જોડે share કરું છું Vidhi Mehul Shah -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ચીઝ ટોમેટો સૂપ(Cheese Tomato soup recipe in gujarati)
#GA4#Week10અહીં એક રેસિપી હું તમારી સાથે શેર કરવા માગું છું. ચીઝ ટોમેટો સૂપ. Mital Kacha -
-
-
પુલાવ (Pulao Recipe In Gujarati)
#AM2 આજે હું લઈ ને આવી છું પુલાવ.જેમા ૨ સિક્રેટ વસ્તુ છે પાઉંભાજી મસાલો અને ગરમ મસાલો. Shilpa Bhatt -
ટોમેટો થેપલા (Tomato Thepla Recipe In Gujarati)
#SF#Cookpad#ટોમેટો થેપલાઆજે મેં first time ટોમેટો થેપલા બનાવ્યા છે. કારણકે મારી પાસે ટોમેટો બહુ જ ફ્રેશ હતા. મારા હસબન્ડ ટામેટાં ની આઈટમ બહુ જ ભાવે છે. તેમના માટે નાસ્તામાં ગરમ-ગરમ tomato થેપલા ઉતારી આપ્યા. બહુ જ સરસ બન્યા છે. Jyoti Shah -
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#prc#pasta Recipe challenge પાસ્તા ખાવા સૌને ગમે છે,નાના બાળકો થી મોટી ઉંમરના દરેક ને પાસ્તા ખૂબ પસંદ હોય છે.તેને તમે અલગ અલગ રીત થી બનાવી શકો છો.ટામેટાં ની ગ્રેવી સાથે પાસ્તા નું કોમ્બીનેશન ખૂબ જામે...અને સાથે ભરપુર માત્રા માં ચીઝ નો ઉપયોગ કરો...૧૦૦% તમારા બનાવેલા પાસ્તા સૌને ભાવશે.તો,ચાલો આપણે આજે ટોમેટો પાસ્તા કેવી રીતે અમારે ઘરે બનાવી એ છીએ એ હું મૂકી રહી છું. Krishna Dholakia -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
હમણાં વર્ષા ઋતુની મઓસમ ચાલે છે. ત્યારે ઝરમઝર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે કઇક ગરમ ગરમ ખાવાનું કે પીવાનું મન થાય છે તો હું આજે લઇ ને આવી છું ટોમેટો સૂપ ખુબજ ઝડપથી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ટોમેટો સૂપ.#RC3#લાલ વાનગી#ટોમેટો સૂપ Tejal Vashi -
ટોમેટો ભરતા(Tomato Bharta Recipe In Gujarati)
#GA4 #Week11 #greenonion#Post2શિયાળામાં ઓળો (ભરતું) ખાવાની બહુ જ મજા આવે છે.. મેં આજે ટોમેટો ભરતું બનાવ્યું છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે.. Kshama Himesh Upadhyay -
સ્પ્રાઉટેડ મુંગ મસાલા (Sprouted Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpadindiaકહેવત છે ને કે મગ લાવે પગ અને એમાં પણ ફણગાવેલા મગ ખુબજ હેલ્ધી પૌષ્ટિક હોય છે તો મે એનો ઉપયોગ કરીને જ સ્પ્રાઉટેડ મુંગ મસાલા બનાવેલ છે. Bindi Vora Majmudar -
-
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in Gujarati)
#GA4#week20#soupશિયાળામાં ગરમા ગરમ સૂપ પીવાની બહુ મજા આવે...... Sonal Karia -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe inGujarati)
સૂપ નું નામ પડતાં જ આપણને પહેલાં તો ટોમેટો સૂપ તરતજ યાદ આવે. હવે શિયાળો નજીક આવી રહ્યો છે ત્યારે કાંઈક ગરમ ખાવાનું કે પીવાનું મન થાય. ટોમેટો સૂપ ને વધુ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ બનાવવા માટે મેં એમાં થોડા પ્રમાણમાં બીજા શાક ઉમેયાઁ છે.#GA4#week7 Vibha Mahendra Champaneri -
ટોમેટો રસમ (Tomato Rasam Recipe In Gujarati)
#GA4#Week7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA ટોમેટો રસમ એ દક્ષિણ ભારતની એક પ્રખ્યાત વાનગી છે. જે એપિટાઈઝર તરીકે તથા વડા કે પછી ઈડલી બોંડા સાથે સર્વ કરવા માં આવે છે. આ એક તીખી અને ખાટી વાનગી છે. Shweta Shah -
ખાંડવી (Instant khandavi in gujarati)
#માઇઇબુક #પોસ્ટ૪ #cookpadindia મિત્રો ખાંડવી તો સૌના ઘરે બનતી જ હશે પણ તેમાં સમય બઉ લાગે અને મહેનત પણ તો તેનું સોલ્યુશન આજ હું લઈ ને આવી છું જે મને મારા મિત્ર એ સિખડ્યું છે. Dhara Taank -
સરળ પાલક પનીર મસાલા (Easy Palak Paneer Masala Recipe In Gujarati)
પૌષ્ટિક પાલક અને એ પણ મન ગમતા ફ્રેશ પનીર સાથે.એટલે ઘર માં બધા ને મઝાજ પડી જાય અને સાથે બટર નાન... Sushma vyas -
મેગી ગારલીક ચિઝી બ્રેડ
આજે હું ફાસ્ટ ફૂડ માટે ની એક નવીન વાનગી લઈને આવી છું. જે ખુબજ ફટાફટ બની જાય છે.ને સ્વાદ માં પણ ખુબજ સરસ લાગે છે.અને બાળકો ને તો બહુજ મજા આવી જશે.કારણકે આમાં ચીઝ તેમજ બાળકોની પ્રિય મેગી છે.#ફાસ્ટફૂડ Sneha Shah -
ક્રીમી પનીર ભૂર્જી(Creamy paneer bhurji recipe in Gujarati)
#GA4#Week1પનીર ભૂર્જી તો બધા એ જ ખાધી હસે પણ ક્રીમી પનીર ભૂર્જી કદાચ બોવ ઓછા એ ટેસ્ટ કરી હસે તો ચાલો રેસિપી જોઈએ. Aneri H.Desai -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#cooksnapchallangeમેં આ રેસિપી આપણાં કૂકપેડ ના ઓથર અને એડમીન શ્રીહેતલ ચિરાગ બુચ જી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે ખૂબ જ મસ્ત બન્યું થેન્ક્યુ હેતલબેન Rita Gajjar -
જૈન પનીર ભુરજી (Jain Paneer Bhurji Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....આજ હું તમારા સાથે કાંદા લસણ વગર ના પનીર ભુરજી / કાંદા લસણ વગર નું પનીર ભુરજી ની રેસિપી શેર કરી રહી છું. આમ તો હું કાંદા લસણ ખાવ છું પણ શ્રાવણ ના પવિત્ર મહિના માં કાંદા લસણ બને તેટલા ઓછા વાપરું છું. આ પણ રેગ્યુલર શાક જેવું જ સ્વાદિષ્ટ લાગસે. Komal Dattani -
ટોમેટો સુપ (Tomato Recipe In Gujarati)
#GA4#Week7#Tomatoટોમેટો સુપ એ બધા ને ભાવતી વસ્તુ છે અને હેલ્થ માટે પણ યુસફુલ્ છે. 6 મન્થ + ના બાળકો ને ધિમે ધીમે ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે આજે મે મારી દીકરી માટે સુપ્ બનાયુ છે Hiral Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13963528
ટિપ્પણીઓ (6)