કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#GA4
#week7
સવાર ના નાસ્તા ના દરેક લોકો અલગ અલગ પ્રકાર ની વાનગી બનાવે છે.મે આજે કચોરી બનાવી છે .જે ચા અથવા ચટણી સાથે ખૂબ સરસ લાગે છે.

#GA4
#week7
સવાર ના નાસ્તા ના દરેક લોકો અલગ અલગ પ્રકાર ની વાનગી બનાવે છે.મે આજે કચોરી બનાવી છે .જે ચા અથવા ચટણી સાથે ખૂબ સરસ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫૦ મિનિટ
૩-૪
  • 1 1/2 કપમેંદો
  • 3-4ચમચા તેલ મોણ માટે
  • 1 ટી સ્પૂનઅજમો
  • 3 નંગબાફેલા બટાકા
  • 3 નંગડુંગળી બારીક સમારેલી
  • 1 ચમચીઅધકચરા વાટેલા ધાણા અને વરિયાળી
  • 2મરચા બારીક સમારેલા
  • કોથમીર બારીક સમારેલી
  • 1/2 ચમચીહળદર
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણા જીરું પાઉડર
  • 1 ટીસ્પૂનહિંગ
  • 1 ચમચીઆમચૂર પાઉડર
  • 1 ચમચીચાટ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ તળવા માટે
  • સર્વ કરવા માટે:
  • ચટણી,તળેલા મરચા,ડુંગળી અથવા ચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો,મીઠું,અજમો,તેલ નું મોણ ઉમેરો.

    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને બરાબર મિક્સ કરી પાણી ઉમેરી લોટ બાંધી લો. હવે લોટ ને ઢાંકીને મૂકી રાખો.

    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેન માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે હિંગ,અધકચરા વાટેલા ધાણા,વરિયાળી ઉમેરી મિક્સ કરો.

    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી થોડીવાર સાંતળો.

    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં બારીક સમારેલા મરચાં ઉમેરો અને મિક્સ કરી લો. હવે બાકીના મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો.

    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં બાફેલા બટાકા મેશ કરીને ઉમેરો.ત્યાર બાદ બારીક સમારેલી કોથમીર ઉમેરી સ્ટફિંગ તૈયાર કરી લો.

    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેના એકસરખા મીડિયમ સાઇઝ ના બોલ્સ વાળી લો.હવે લોટ ના એકસરખા લુઆ કરી તેને થેપી તેમાં સ્ટફિંગ બોલ મૂકી ફરતે થી વાળી લો.

    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે વળેલા ગોળાને હાથ વડે પ્રેસ કરી પાતળી કચોરી વાળી લો.ત્યાર બાદ મધ્યમ તપે બધી કચોરી તળી લો.

    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે કચોરી ને સર્વ કરો.કચોરી ને સોસ,ચટણી,કે ચા સાથે સર્વ કરો.

    આલુ કચોરી(Aloo  Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર November 01, 2020 18:14
Ahmedabad

ટિપ્પણીઓ (12)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
November 04, 2020 13:09
Thank you ❤️
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજીટેબલ હાંડવો (vegetable handvo recipe in Gujarati)
  2. મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  3. દાળવડા (Dal Vada Recipe In Gujarati)
  4. ટામેટા ની ચટણી(tomato Chutney Recipe in Gujarati)
  5. દૂધી-ઓટસ થેપલાં (Doodhi-Oats Thepla Recipe in Gujarati)
  1. ટોમેટો સૂપ(Tomato Soup Recipe inGujarati)
  2. મિન્ટ બટરમિલ્ક (mint buttermilk recipe in gujarati)
  3. ટામેટાં ઉતપમ(Tomato Uttapam Recipe in Gujarati)
  4. ઓરિયો શેક(Oreo Shake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13964083
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close