ટામેટાં ઉતપમ(Tomato Uttapam Recipe in Gujarati)

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951

ટામેટાં ઉતપમ(Tomato Uttapam Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. મોટી વાટકી રવો
  2. ૧ નાની વાટકીદહીં
  3. ૧ નાની વાટકીપાણી
  4. ૧ નાની વાટકીઝીણા સમારેલા ટામેટાં
  5. લીલા મરચાં ઝીણા સમારેલા
  6. ૧ ચમચીમીઠું
  7. ચપટીસોડા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં રવો લઈ ને એમાં દહીં અને પાણી ઉમેરી ને મિક્ષ કરો.

  2. 2

    પછી એને ૩૦ મિનિટ સુધી ઢાંકી રહેવા દો.

  3. 3

    પછી એમાં ટામેટાં, મરચાં અને મીઠું મિક્ષ કરો.

  4. 4

    એમાં ચપટી સોડા ઉમેરી મિક્સ કરો.

  5. 5

    એક નોન સ્ટિક પેન માં મિશ્રણ થી પૂડલા ઉતારો.

  6. 6

    પછી એને ચટણી કે સોસ સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
પર

Similar Recipes