કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે) રેસીપી મુખ્ય ફોટો

રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે)

Nisha Bagadia
Nisha Bagadia @cook_26566535

#કુકબુક
Post 2
#ગુજરાતી
#દિવાળી સ્પેશ્યલ

#કુકબુક
Post 2
#ગુજરાતી
#દિવાળી સ્પેશ્યલ

વધુ વાંચો

રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે)

Nisha Bagadia
Nisha Bagadia @cook_26566535

#કુકબુક
Post 2
#ગુજરાતી
#દિવાળી સ્પેશ્યલ

#કુકબુક
Post 2
#ગુજરાતી
#દિવાળી સ્પેશ્યલ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક 45 મિનિટ
5 peoples
  • માવો બનાવવાનું
  • 200 ગ્રામદૂધનો પાવડર
  • 4 tspપાણી
  • ચેના બનાવાનુ
  • 1/2 લિટરદૂધ
  • 1to 2 small tbsp લીંબુ રાસ
  • ચાશ્ની બનાવવાનું
  • 300 ગ્રામખાંડ
  • 300 ગ્રામપાણી
  • રસ બનાવવાનું
  • 2 લિટરદૂધ
  • 2small tbsp. કસ્ટર્ડ પાવડર
  • 2small tbsp. ખાંડ
  • 1 ચપટીકેસર
  • ગુલાબ જામુન બનાવવાનું
  • 2tbsp. મૈડા
  • 200 ગ્રામમાવા
  • 75 ગ્રામચેના
  • 4tbsp. pani or (દૂધ for Mixing)
  • 450 ગ્રામઘી (for fry)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક 45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ માવો બનાવામાટે 200 ગ્રામ દૂધનો પાવડર અને 4 tsp પાણી ને મિશ્ર કરને રોટલી લોટ જીવા બનાવાની પચી સાઇડ મા ગેસ પાર બાલ્ટા મા લોટ ને 15 મિનિટ બાફવાનુ.

    રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે) રેસીપી સ્ટેપ1ફોટો
    રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે) રેસીપી સ્ટેપ1ફોટો
    રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તે જ સમયે ચેના બનાવામાટે 1/2 લિટર દૂધ અને 1 to 2 small tbsp. લીંબુ રાસ તિ ચેના બનાવાનુ.બીજું side મા ચાશ્ની બનાવામાટે 300 ગ્રામ ખાંડ અને 300 ગ્રામ પાણી ને ગેસ પાર ધીમા Flame મા કૂક કરવૌ. હીં માવો અને ચેનાનો 15 મિનિટ પછી Look.

    રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે) રેસીપી સ્ટેપ2ફોટો
    રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે) રેસીપી સ્ટેપ2ફોટો
    રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્રીજું step મા રસ બનાવામાટે 2 લિટર દૂધ ને એક Pan માં લેવાનુ પચી high flame પર હલાવાના પચી 2 small tbsp. ખાંડ ઉમેરો અને high flame પર હલાવાના પચી દૂધ ને ઉકળતા જ્યારે 2 small tbsp. કસ્ટર્ડ પાવડર ને mix કરવાનું (make sure there is no lumps) અને પછી એક ચપટી કેસર ને પણ same mix કરવાનું અને પછી Slow flame માં નોન સ્ટોપ હલાવાના રાખો. પછી Last મા રસ ને ફ્રિજમાં ઠંડુ થાવાનુ.

    રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે) રેસીપી સ્ટેપ3ફોટો
    રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે) રેસીપી સ્ટેપ3ફોટો
    રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચોથું step મા ગુલાબ જામુન બનાવામાટે 2 tbsp. મૈડા માં 200 ગ્રામ માવા ને ચિન્વાનુ અને 75 ગ્રામ ચેના ને પણ ચિન્વાનુ અને કણક મિશ્રણ માટે 4 tbsp. દૂધ ઉમેરવાની જરૂર છે પચી લોટ ને 5 મિનિટ માટે કોરે રાખો ane Fry માટે જામુનના નાના નાના balls બનાવો પચી ઘી મા તરવાનુ in Slow flame.

    રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે) રેસીપી સ્ટેપ4ફોટો
    રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે) રેસીપી સ્ટેપ4ફોટો
    રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    Last but not the least, ટોપિંગ માટે બદામ (બદામ, ચોકલેટ, Fox કેન્ડી અને જેલી (accordingly your choice or simple topping with Almonds)).

    રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે) રેસીપી સ્ટેપ5ફોટો
    રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે) રેસીપી સ્ટેપ5ફોટો
    રસ વાલા ગુલાબ જામુન (with Homemade માવો સાથે) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Bagadia
Nisha Bagadia @cook_26566535
પર November 02, 2020 03:20

ટિપ્પણીઓ (5)

michi gopiyani
michi gopiyani @michi24411881
November 02, 2020 07:17
Wow yummy 👌😋👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રસ Rose જાંબુ ખોયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગ્રીન ચટણી પ્રેમિક્સ (green chutney premix recipe In Gujarati)
  2. મખાના ઓટ્સ સુખડી (Makhana Oats Sukhdi Recipe In Gujarati)
  3. ઇદડા (Idada Recipe In Gujarati)
  4. ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
  5. દૂધીના થેપલા(Dudhi na thepla recipe in Gujarati)
  1. રોટલો ચુરમુ(Rotlo Churmu Recipe in Gujarati)
  2. બ્રેડ બટર(Bread butter Recipe in Gujarati)
  3. ખાખરા(Khakhara Recipe in Gujarati)
  4. મઠરી (Mathri Recipe inGujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13965781
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close