રોટલો ચુરમુ(Rotlo Churmu Recipe in Gujarati)

#GA4
#week7
#breakfast
શિયાળા ની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે હેલ્થી વાનગી જેવી કે સૂપ, બાજરા નો રોટલો, ઓળો વગેરે. મે પણ બ્રેકફાસ્ટ માં રાત્રે વધેલો બાજરા ના રોટલા નો ભૂકો કરી તેને લસણ ને બારીક સમારી ને બનાવ્યો છે જે ટેસ્ટી અને હેલ્ધી છે અને જટપટ બની જાય છે અને માત્ર ૩ સામગ્રી ની જ જરૂર પડે છે.
રોટલો ચુરમુ(Rotlo Churmu Recipe in Gujarati)
#GA4
#week7
#breakfast
શિયાળા ની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે હેલ્થી વાનગી જેવી કે સૂપ, બાજરા નો રોટલો, ઓળો વગેરે. મે પણ બ્રેકફાસ્ટ માં રાત્રે વધેલો બાજરા ના રોટલા નો ભૂકો કરી તેને લસણ ને બારીક સમારી ને બનાવ્યો છે જે ટેસ્ટી અને હેલ્ધી છે અને જટપટ બની જાય છે અને માત્ર ૩ સામગ્રી ની જ જરૂર પડે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરા ના રોટલા નો બારીક ભૂકો કરી લેવો.
- 2
પછી એક પેન માં ઘી ઉમેરી તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરવું.
- 3
પછી તેમાં રોટલા નો ભૂકો ઉમેરી ને મિક્સ કરવું અને જરૂર મુજબ મીઠું ઉમેરી ને થોડી વાર ચલાવવું પછી ઉપર કોથમીર ભભરાવી ને ચા સાથે સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓળો- રોટલો (Olo & Rotlo Recipe In Gujarati)
#GA4 #Week4#gujaratiગુજરાતી સ્પેશિયલ વાનગી ઓળો અને સ્વાદિષ્ટ રીંગણા નો ઓળો..અત્યારે ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે એટલે ગરમ ગરમ ખુબ ભાવસે.. Bhakti Adhiya -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
રાત્રે બનાવેલો રોટલો સવારે લીલાં લસણ અને ઘી માં વઘારી ને સવારે નાસ્તા માં ખાવાની મજા આવે છે. લીલાં લસણ અને ઘી નો ટેસ્ટ રોટલા ને વધારે ટેસ્ટી બનાવે છે. Disha Prashant Chavda -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા (kathiyawadi ringan no oro and bajri na rotla)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ19આજે હું તમારી માટે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા ની રેસિપી લઈ ને આવી છું આ રીંગણનો ઓળો જેટલો શિયાળા માં ખાવાની મજા આવે છે તેટલી જ મજા મોન્સૂન માં એટલે કે ચોમાસા વરસતા વરસાદ માં તીખું તમતમતું જયારે ખાવાનું મન થયું હોય ત્યારે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા જો જમવા માં હોય તો તન મન ખુશ થઈ જાય છે તમે પણ બનાવજો. Dhara Kiran Joshi -
ચીઝ ગારલિક રોટલો
#ઇબુક૧#૧૭શિયાળામાં ભોજન માં રોટલો એ તો જાણે ફરજીયાત બની જાય છે. લોહતત્વ થી ભરપૂર એવા બાજરા નું શિયાળા માં સેવન વધી જાય છે. પરંપરાગત રોટલા માં ચીઝ અને લીલા લસણ ને ભરી ને રોટલો બનાવ્યો છે. Deepa Rupani -
વઘારેલ લસણિયો જાર બાજરા નો રોટલો(Vagharelo Lasaniyo Jaar Bajri No Rotlo Recipe In Gujarati)
#સાઈડ રોટલા તો ગુજરાતી ઓ ની ઓળખ છે પછી એ રોટલો જાર નો હોય કે બાજરા નો હોય પણ જો તે વઘારી ને ખાવા મા આવે તો તેની મજા કંઈક અલગ જ હોય છે હા તે ભોજન માં સાઈડ માં લેવાતી વાનગી છે તે દહીં ની સાથે ખાવા મા આવે તો બહુ જ મજા આવે છે Rinku Bhut -
લસણિયો રોટલો (Lasaniya Rotlo Recipe In Gujarati)
શિયાળા મા બાળકો રોટલો અને લસણ ના ખાય તો આવી રીતે બનાવી આપવા થી ખાઈ લેશે.. અને ઘી મા બનતો હોવાથી ખુબ જ પૌષ્ટિક છે.. તમે પણ એકવાર ટ્રાય કરજો. Deepika Parmar -
વઘારેલો રોટલો(vgharelo rotlo recipe in Gujarati)
#માઇઇબુક #post-૨૩#સુપરસેફ-૩ વઘારેલો રોટલો દહીં સાથે ખાવામાં આવે છે આ કાઠિયાવાડની ફેમસ વાનગી છે વઘારેલો રોટલો..અત્યારે ચોમાસા મા ગરમ ગરમ રોટલો ખાવાં ની ખૂબ જ મજા આવે. Bhakti Adhiya -
મસાલા વાળો બાજરા નો રોટલો (Masala Bajra Rotlo Recipe In Gujarati
અડદની દાળ અને બાજરા નો રોટલો જેપરફેક્ટ કોમ્બી નેશન છે. સ્વાદ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.#GA4#Week24 Brinda Padia -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#breakfast##buttermilk#જુવાર નો રોટલો એક તંદુરસ્ત ખોરાક છે. પાચન ઝડપી થાઇ છે. સ્વાદ મા પાન બહુ સરસ લગે છે. રોટલા ને પાણી / છાશ થી વાગરી સાકો છો. #GA4 #Week7 Zarna Jariwala -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શિયાળાની મીઠી મીઠી શરૂઆત થઈ ગઈ છે .ત્યારે રીંગણ નો ઓળો અને બાજરાના રોટલાની મજા માણો કાઠીયાવાડી થાળી સાથે .હવે આપને કાઠીયાવાડી હોટલ શોધવાની જરૂર નહીં પડે .પોતાના ઘરમાં જ આનંદ માણી શકશો. #GA4 #Week4 રીંગણનો ઓળો સાથે બાજરાનો રોટલો અને બાજરાનું ચુરમુ Jayshree Chotalia -
સ્વાદિષ્ટ કાઠિયાવાડી થાળી ૨ીંગણ નો ઓળો બાજરા નો રોટલો
#વેસ્ટસૌરાષ્ટ્ર ના કાઠિયાવાડ નું ખાનું ઓળો ને બાજરા નો રોટલો એટલે કાઠિયાવાડ ની કસ્તૂરી જે એક વાર જરૂર ટ્રાય કરજો Prafulla Ramoliya -
-
ઓળો ને રોટલો (Oro Rotlo Recipe In Gujarati)
શિયાળા ની ઋતુ માં ડિનર માટે સ્પાઈસી ઓળો ને રોટલો ખાવાની ખુબ જ મજા છે . Keshma Raichura -
વઘારેલો લસણીયો રોટલો (Vagharelo Lasaniyo Rotlo Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#lilu lasanવધારે બધા બાજરી નો રોટલો બનાવી વધારતા હોય છે પણ મેં બાજરી અને જુવાર આ લોટ નો મીક્સ રોટલો બનાવી વધાર્યો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગ્યો અને શિયાળા માં ગરમ ગરમ રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે કાઠિયાવાડી મેનુ માં આ ડીશ હોય જ છે.અને ખાસ વઘારેલો રોટલો ગરમ ગરમ જ સરસ લાગે છે. Alpa Pandya -
બાજરા નાં રોટલા નું ચુરમુ(rotlo churmu recipe in gujarati)
#પોસ્ટ૨૯#માઇઇબુક#બાજરા નાં રોટલા નું ચુરમુ એ એક રાજસ્થાની સ્વીટ ડિશ છે. જેમ ચૂરમા નાં લાડું છે એ ત્યાં ની અને વેસ્ટ side જયે તો આપણા ગુજરાત અને બીજા એવા ઘણાં એવાં રાજ્યો ની famous સ્વીટ છે. આ સ્વીટ છે એ શિયાળા ની ઋતુ માં વધારે ખાવા ની મજા આવે છે અને સરળતા થી digest થઈ જાય છે.આપણા અહીં ગુજરાત માં પણ ખાસ કરી ને ધાબા પર રોંઢો અથવા તો વાળું લઈ અંતમાં આ મિષ્ટાનનો સ્વાદ માણે છે. nikita rupareliya -
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં આ રોટલો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. બાજરો ગરમ હોવાથી અને સાથે મસાલા હોવાથી શરીર ને શક્તિ તેમજ ગરમી આપે છે. Varsha Dave -
બાજરા નો લસણિયો રોટલો
#GA4 #Week24આપણો બધાનો ખૂબ પસંદ આવે તેવો કાઠિયાવાડી રોટલો .દહીં ની તિખારી સાથે સરસ લાગે છે. Neeta Parmar -
રોટલા નું લસનીયું ચુરમુ (Rotla Lasaniyu Churmu Recipe In Gujarati)
#વિનટર શિયાળામાં બાજરો બધાં ખાતા જ હોય છે ને ઘણીવાર એક રોટલો વધ્યો હોય શું કરવું તો આજ હું તમને સપાઈસી રેસીપી બતાવું HEMA OZA -
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#week7#breakfast#buttermilkઆપણા ગુજરાતી લોકોને સવારે નાસ્તામાં પણ ચટપટું ખાવાનો શોખ હોય છે તો આજે મેં વઘારેલો રોટલો બનાવ્યો છે. Minal Rahul Bhakta -
સ્ટ્ફડ રોટલો (Stuffed Rotlo Recipe in Gujarati)
#GA4#week24#Bajaroશિયાળા માં બાજરો એ હેલ્ધી ગણાય છે.બાજરા મા રોટલા અલગ અલગ રીતે બનાવા માં આવે છે.અહીં મેં રોટલા ને સ્ટ્ફડ કરી ને બનાવ્યો છે.જે ખુબ જ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
લસણિયો રોટલો (Garlic Rotlo Recipe in Gujarati)
#GA4 #Week24 લસણીયા રોટલો.. એટલે શિયાળા ખૂબ જ ભાવતું અને હેલ્થી પકવાન. અત્યારના બાળકોને જેટલી ગાર્લિક બ્રેડ પ્રિય છે તેટલી જ કાઠિયાવાડ માં લસણીયા રોટલો બધાંનો ખૂબ પ્રિય છે અને અત્યારે પણ ખૂબ જ પ્રિય છે.... તો ચાલો આજે લસણિયો રોટલો બનાવી...... Bansi Kotecha -
મસાલા રોટલો(Masala Rotlo Recipe in Gujarati)
#GA4#WICK11#લીલી ડુંગળીવાઘરેલા રોટલા માં સાચો સ્વાદ હોય તો એ છે લીલી ડુંગળી ને લીલુ લસણ જેનાથી સ્વાદ લાજવાબ બને છે તો આજે આપણે લીલી ડુંગળી ના ઉપયોગ થી વાઘરેલો રોટલો બનાવીશું જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છેNamrataba parmar
-
રોટલા ચૂરમું (Rotla Churmu Recipe In Gujarati)
#GA4 #Week24ઠંડા રોટલા માંથી બને છે. અહીં રોટલા માં સહેજ મીઠું નાખ્યું છે. તે અપવાદ રૂપ છે Buddhadev Reena -
લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#garlicશિયાળામાં લીલું લસણ બહુ મળે છે,લીલા લસણ નું શાક,અને રોટલો બનાવી શકાય છે,અહીં લસણીયો રોટલા ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
છાશ માં વઘારેલો રોટલો (Chhas Vagharelo Rotlo Recipe In Gujarati)
Leftover રોટલા નો બેસ્ટ ઓપ્શન..દહીં માં વઘારી ને ઓસમ ટેસ્ટ આવે છે . Sangita Vyas -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiરોટલા વધ્યા હોય ત્યારે એ રોટલો વઘારી અને મસાલેદાર ટેસ્ટી રોટલો ખાવાની મજા પડી જાય છે. ઠંડા રોટલા ઈઝીલી પીસી શકાય છે. Neeru Thakkar -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
ઠંડો રોટલો હોય તો આ રીતે કરો બધાને ભાવે અને ખૂબજ સ્વાદિષ્ટ તથા healthy. Reena parikh -
ઓળા રોટલા (Oro Rotlo Recipe In Gujarati)
#WLD શિયાળા માં શાક ભાજી ખૂબ સરસ મળતા હોય છે. એમાંય ડીનર માં રીંગણ નો ઓળો, રોટલો અને ખીચડી મળે તો મજા પડી જાય. આજે મેં ડીનર માં ઓળો ,રોટલો, ખીચડી સાથે છાસ, પાપડ, ગોળ ઘી બનાવ્યા તો બધા ખુશ થઈ ગયા. 🙂 Bhavnaben Adhiya
More Recipes
ટિપ્પણીઓ (2)