ખાખરા(Khakhara Recipe in Gujarati)

Krupa
Krupa @krupa9
પોરબંદર

#cookbook
#1st Recipe
હેલધી અને ટેસ્ટી ખાખરા જે ઘરમા નાના અને મોટા સૌ ને બહુજ ભાવશે.

ખાખરા(Khakhara Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#cookbook
#1st Recipe
હેલધી અને ટેસ્ટી ખાખરા જે ઘરમા નાના અને મોટા સૌ ને બહુજ ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો માટે
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. પાણી 150 મિલી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 3 ચમચીતેલ મોણ માટે
  5. 250 ગ્રામતેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક પેન માં લોટ ચાળી લો. તેમા મીઠું સ્વાદ અનુસાર, મોણ,પાણી એડ કરી રોટલી જેવો લોટ બાંધી લો.

  2. 2

    રોટલી ની જેમ પાટલી પર વણી લો. ખાખરા રોટલી થી આછા વણવા.

  3. 3

    પેપર પર વણલા બધા જ ખાખરા 5 થી 6 કલાક રાખી, તળી લો.

  4. 4

    તૈયાર છે પ્લેઇન ખાખરા.. તમે મસાલા એડ કરી મસાલા ખાખરા પણ બનાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa
Krupa @krupa9
પર
પોરબંદર
I love cooking..cooking us my passion🥰😍😘
વધુ વાંચો

Similar Recipes