શક્કરપારા (Shakkar Para Recipe In Gujarati)

Nisha Bagadia @cook_26566535
શક્કરપારા (Shakkar Para Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 બાઉલ 1 બાઉલ 1 કપ મૈદા નો લોટ અને ½ કપ ઘી ને મિશ્રણ કરવlનુ and મિશ્રણ કર્તા સમય 3 to 4 ચમચી પાણી add કરવlનુ લોટ કઠણ બાંધl માટે.
- 2
5 મિનિટ માટે લોટ ને બાજુ મા મુકી દેવlનુ પચી ફોટો ફોટો મા જેવો જાડા લોટને ફેરવો પચી તે જ સમયે કડાઈને 1 કપ ઘીથી ભરીને ગેસ પર રાખો પચી ચોરસ ટુકડાઓ કાપો.
- 3
ચોરસ ટુકડાઓ ને ગરમ ઘી માં ફ્રાય કરવણુ, ગુલાબી સોનેરી રંગ સુધી ફ્રાય કરવlનુ, તળેલું પછી એક બાજુ રાખો અને તેમને ઠંડુ થવા દો,
- 4
થંડુ થાઇ પચી પછી ગેસ પર એક પણ મુકવlનુ ચાસાણી માટે 1 pan માં ½ કપ ખાંડ અને ½ કપ પાણી. and then ચાસણી થાઈ પચી થંડુ થૈયા ચોરસ સાકારપરા ને ઉમેરો કરવાનુ. તે જ સમયે ગેસ બંધ કરવlનુ અને ઠંડુ થાય ત્યાં સુધી તે બધા ઘટકો ને મર્જ કરો.
- 5
મિશ્રણ પછી તેમને ઠંડુ થવા દો, અને અહીં final look છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13974827


















ટિપ્પણીઓ (2)