નટ્ટી ચોકલેટ સેન્ડવીચ (Nutty Chocolate Sandwich Recipe In Gujarati)

Alpana m shah @cook_26389190
નટ્ટી ચોકલેટ સેન્ડવીચ (Nutty Chocolate Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નટ્ટી ચોકલેટ સેન્ડવીચ બનાવવા માટે સૌપ્રથમ આપણે કાજુ બદામ અને શીંગ ને ધી મા શેકી લઈશું.
- 2
બધા ડ્રાયફ્રૂટ્સ ના ટુકડા કરી દેવા. ચીઝ ખમણી લેવું, ચોકલેટને ખમણી લેવું.
- 3
હવે આપણે એક રોટલી લઈશું તેના ઉપર ચોકલેટ સીરપ લગાવીશું અને કાજુ બદામ અને શીંગ ના ટુકડા ભભરાવી શું અને ખમણેલી ચોકલેટ ભભરાવી શું, અને ખમણેલું ચીઝ ભભરાવી શું. હવે રોટલી ને વાડી દઈશું અને તવી ઉપર શેકવા મુકીશું. રોટલી ની આગળ પાછળ બટર લગાવી ને શેકવું.
- 4
કડક અને ક્રિસ્પી નટ્ટી ચોકલેટ સેન્ડવીચ તૈયાર છે. તેને કટ કરી ઉપર ચોકલેટ સીરપ, ચીઝ અને ચોકો ચિપ્સ થી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ ચીઝ સેન્ડવીચ(Chocolate Cheese sandwich recipe in Gujarati)
#NSDઅમદાવાદ ના માણેક ચોક ની પ્રખ્યાત ચોકલેટ ચીઝ 3 layer સેન્ડવિચ આજે બનાવી... sandwich day contest માં તો choclate cheese સેન્ડવિચ તો હોવી જ જોઈએ. Kshama Himesh Upadhyay -
-
ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)
#NSD. આ સેન્ડવીચ બાળકોને ખૂબ જ પસંદ પડે છે અને નાના મોટા સૌ નેં પસંદ હોય છે. Disha Bhindora -
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Chocolate Icecream Sandwich Recipe In Gujarati)
ચોકલેટનું નામ સાંભળતાં જ છોકરા અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post1#cheese 🧀#chocolate# ચીઝ ચોકલેટ સેન્ડવીચ એકદમ સરળ છે, અને બાળકો ની ફેવરીટ જ હોય છે, અને બાળકો ને ભૂખ લાગી હોય ત્યારે જલ્દી થી બનાવી શકાય છે. Megha Thaker -
-
-
નટી ચોકલેટ સેન્ડવીચ (Nutty Chocolate Sandwich Recipe In Gujarati)
#goldenapron3 #week20 #chocolate( Nutty chocolate sandwich recipe in gujarati ) Vidhya Halvawala -
-
આઈસ્ક્રીમ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#Week3આજે સેન્ડવીચ માં કંઇક નવું ટ્રાય કરી . બધા ને ખુબજ ભાવી. Vrutika Shah -
-
-
-
-
ચોકલેટ સેન્ડવીચ વિથ મસાલા સેન્ડવીચ (Chocolate & Masala Sandwich Recipe In Gujarati)
#NSD Himadri Bhindora -
ચીઝ ચોકલેટ સેન્ડવીચ(Cheese Chocolate Sandwich Recipe in Gujarati)
નવી જનરેશન ને ભાવે તેવી ટેસ્ટી વાનગી.#NSD zankhana desai -
ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#week3સ્પેશિયલ ચોકલેટ લવર માટે ખુબ જ સ્વાદષ્ટ અને ઝડપ થી બનતી વાનગી. અમારા અમદાવાદ માં માણેકચોક ની પ્રખ્યાત છે Shruti Hinsu Chaniyara -
-
. ચોકલેટ સેન્ડવીચ (chocolate sandwich recipe in gujarati)
નાના મોટા બધા ને ચોકલેટ ભાવતી હોય છે. ચોકલેટ સેન્ડવીચ ફટાફટ બની જાય છે અને ટેસ્ટ મા પણ બધા ને ભાવતી હોય છે Janvi Bhindora -
ચોકલેટ ચીઝ સેન્ડવીચ (Chocolate Cheese Sandwich Recipe In Gujarati)
#LB#manekchowkstyle chef Nidhi Bole -
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#SQ#cookpadindia#cookpadgujratiChocolate cold coffee 😋 આજે મેં ચોકલેટ કોફી બનાવી છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ચીઝ ચોકલેટ પીઝા (Cheese Chocolate Pizza Recipe In Gujarati)
#GA4 #Week17 #Cheese. #post1# Megha Thaker -
-
ચોકલેટ વોફલ સેન્ડવીચ (Chocolate Waffle Sandwich Recipe In Gujarati)
#Childrenday Tasty Food With Bhavisha -
ચોકલેટ ચીઝ સેન્ડવીચ (Chocolate Cheese Sandwich Recipe In Gujarati)
#NSDચોકલેટ અને ચીઝ જ્યારે નામ આવે ત્યારે બાળકો ખુશ થઈ જતાં હોય છે.આજે ચોકલેટ ચીઝ સેન્ડવીચ બનાવી છે . Namrata sumit -
ચીઝ ચોકલેટ સેન્ડવીચ (Cheese Chocolate Sandwich Recipe In Gujarati)
#NFRKid's favorite lunch box recipe. Parul Patel -
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13974720
ટિપ્પણીઓ