ચીઝી મસાલા સ્વીટ કોર્ન (cheese masala sweet corn recipe in Gujarati)
Ila Pithadia @cook_21827352
ચીઝી મસાલા સ્વીટ કોર્ન (cheese masala sweet corn recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટ માં બધું રેડી કરી લો. ત્યારબાદ એક બાઉલમાં મકાઈના બી કાઢી લો. ત્યારબાદ એક તપેલીમાં ગરમ પાણી મૂકી મકાઈ બોઈલ થવા દો.
- 2
મકાઈ બોઈલ થઈ જાય એટલે ચાળણીમાં કાઢી પાણી નિતારી લો. ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લો.
- 3
ત્યારબાદ તેમાં નમક, મરચું પાઉડર, લીંબુ અને ચીઝ ખમણી ને એડ કરો. પછી આ બધું મિક્સ કરી લો.
- 4
તો તૈયાર છે ચીઝી મસાલા સ્વીટ કોર્ન. બાઉલમાં કાઢી ચીઝ અને લીંબુ થી ડેકોરેટ કરી સર્વ કરો.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13980423
















ટિપ્પણીઓ (12)