સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)

Kamini Patel @cook_25035688
#NSD
સેન્ડવિચ નાના મોટા સૌને પ્રિય છે ફટાફટ બની જતી વાનગી છે બાળકો ને નાસ્તા માં પણ બનાવી ને આપી શકાય છે
સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
#NSD
સેન્ડવિચ નાના મોટા સૌને પ્રિય છે ફટાફટ બની જતી વાનગી છે બાળકો ને નાસ્તા માં પણ બનાવી ને આપી શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બ્રેડ ની કીનારી કાપી લો
- 2
ત્યાર બાદ પહેલા બાફેલા બટાકાનો માવો કરી લો હવે એમાં બધા મસાલા અને સમારેલી કોથમીર ઉમેરી દો અને માવો સરસ રીતે મિક્ષ કરી દો.
- 3
હવે બ્રેડ પર બટર લગાવો પછી તેના પર બનાવેલો માવો પાથરો
- 4
હવે તેના પર ચીઝ સ્લાઈસ મુકી દો ને તેના પર બીજી બ્રેડ મૂકી દો.
- 5
સેન્ડવિચ બનાવવા માટેનું ટોસ્ટર લો અને સેન્ડવિચને તેમા ગ્રીલ કરી લો. સેન્ડવિચ ગ્રીલ થઈ જાય એટલે તમારા બાળકને ટોમેટો કેચઅપ સાથે ગરમાગરમ ખાવા આપો.
- 6
તો તૈયાર છે આલુ ચીઝ મસાલા સેન્ડવિચ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13981157










ટિપ્પણીઓ (8)