ભેળ(Bhel Recipe in Gujarati)

Rinku Nakar
Rinku Nakar @rinksnakar

ભેળ(Bhel Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 loko
  1. મમરા 1-2 વાટકા
  2. 1ડુંગળી
  3. 1ટામેટાં
  4. કાચી કેરી હાલ્ફ
  5. સેવ
  6. બી
  7. કોથમીર
  8. 1-2 સ્પૂનતેલ
  9. મીઠું જરૂરમુજબ
  10. 1 સ્પૂનલાલ મરચું પાઉડર
  11. લીંબુ સ્વાદ પ્રમાણે
  12. કોરી લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ટામેટાં અને કેરી ને જીણા સમારી લો.હવે એક વાસણ માં ઉપર ની બધી જ સામગ્રી ઉમેરો અને મિક્સ કરો.તૈયાર છે મમરા ની ચટપટી ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Nakar
Rinku Nakar @rinksnakar
પર

Similar Recipes