માંડવી પાક (Mandvi pak Recipe inGujarati)

Dhvani Jagada
Dhvani Jagada @cook_26686150

માંડવી પાક (Mandvi pak Recipe inGujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5-6 સર્વિંગ્સ
  1. શેકેલી ની માંડવી નો ભૂકો - 1 મોટુ બાઉલ
  2. ખાંડ - પોણો બોઉંલ
  3. પાણી 1 બાઉલ
  4. ઇલાયચી-જાયફળનો ભૂકો
  5. ટોપરા નો ભૂકો અડધો વાટકો

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ખાંડ અને પાણી ની ચાસણી કરવા મૂકવી, ચાસણી નો એક થી દોઢ તાર થવા દેવી.

  2. 2

    ત્યારબાદ તેમાં માંડવી નો ભૂકો નાખીને હલાવવું. ત્યારબાદ એક થાળી લેવી અને એમાં ઘી લગાવીને તેને ગ્રીસ કરી દેવું.

  3. 3

    ત્યારબાદ આપણે ગેસ બંધ કરીને માંડવી નું મિશ્રણ તે થાળીમાં પાથરી દેવું, ઉપરથી ઇલાયચી-જાયફળનો અને ટોપરાનું ભૂકો નાખી દેવો.. પછી તેના ચોસલા પાડી અને ઠરવા દેવું. થોડા સમય બાદ તેને સર્વ કરવુ... 😋😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhvani Jagada
Dhvani Jagada @cook_26686150
પર

ટિપ્પણીઓ

Similar Recipes