પાલક મકાઈ પનીર &ચીઝ સેન્ડવીચ(palak makai paneer cheese sandwich Recipe In Gujarati)

Ami Gajjar @123456yami
પાલક મકાઈ પનીર &ચીઝ સેન્ડવીચ(palak makai paneer cheese sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની સમારી લો પનીરના ચોરસ નાના ટુકડા કરી લો.
- 2
હવે એક પેનમાં બટર લઈને તેમાં લસણ નાખી દો પછી તેમાં ડુંગળી નાખીને સાતડી લો. પછી મકાઈ અને પાલક નાખી મેંદો નાખી દો.
- 3
પછી બધું બરાબર મિક્ષ કરીને તેમાં દૂધ નાખી દો પછી થોડું ઘટ્ટ થઇ ત્યાં સુધી હલાવો પછી તેમાંપનીર,ચીલી ફ્લેક્સ,મીઠું અને મરી પાઉડર નાખો એકદમ ઘટ્ટ થઈ જાય બેટર ત્યારે તેમાં મોઝરેલા ચીઝ નાખી દો.
- 4
રેડી છે બેટર હવે ઘઉંની બ્રેડ લઇ ને તેની આગળ-પાછળ બટર લગાવી દો હવે એક પેનમાં બ્રેડ મૂકો પછી પાલકનું રેડી કરેલું બેટર મૂકો. પછી બીજી સ્લાઇડમાં ગ્રીન ચટણી લગાવીને તેની પર મૂકી દો. સેન્ડવીચ ને આગળ પાછળ શેકી લો
- 5
એકદમ બ્રાઉન થાય પછી ગેસ પરથી ઉતારી લો પછી સર્વિંગ પ્લેટમાં ગ્રીન ચટણી અને થોડી બટેકાની વેફર સાથે સર્વ કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13982273

















ટિપ્પણીઓ (6)