સ્વીટ કોર્ન સૂપ (Sweet corn soup Recipe In Gujarati)

Kalyani Komal
Kalyani Komal @cook_18623689
શેર કરો

ઘટકો

10 થી 15મીનીટ
4 થી5 વયકતિ  માટે
  1. 3 ચમચીકોર્ન ફ્લોર
  2. 4 કપપાણી
  3. 1ગાજર ઝીણું સમારેલું મિડીયમ સાઈઝ
  4. 1/2 વાટકી કોબીજ ઝીણી સમારેલી
  5. 1કેપ્સિકમ ઝીણું સમારેલું નાનું
  6. 1મકાઈના દાણા
  7. 1 ચમચીખાંડ
  8. સ્વાદપ્રમાણેમીઠું
  9. 1/4 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 થી 15મીનીટ
  1. 1

    મકાઈ ના ગાણા ગાજર કેપ્સીકમ અને કોબી ને ઝીણા સમારીને તૈયાર કરી લેવા ત્યારબાદ કોર્નફ્લોરને પાણીમાં ઓગાળી પછી ગેસ ઉપર મૂકવું ગેસ ઉપર છીએ ત્યારે થોડો આજીનોમોટો ઉમેરી પછી બધા વેજીટેબલ ઉમેરો.

  2. 2

    પછી કોનૅફલોર ટાનસપરનટ થાય ત્યારે કેપ્સિકમ ઉમેરો. ફરી એકવાર ઉકાળો.પછી જ રૂર મુજબ મીઠું અને મરી તથા ખાઙ ઉમેરો.

  3. 3

    રેડી છે ગરમાગરમ સુપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalyani Komal
Kalyani Komal @cook_18623689
પર

Similar Recipes