કોર્ન સબ્જી(Corn Sabji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી ટામેટા આદુ મરચાં લસણ અને કાજુ નાખી 5 મિનિટ સાંતળો
- 2
થોડી વાર ઠરવા દો. પછી તેને મિક્સર મા પીસી લો.
- 3
ફરી એક પેન માં ઘી મૂકી તેમાં જીરું લવિંગ મૂકી તતડે એટલે પીસેલી ગ્રેવી નાખી બરાબર સાંતળો. હવે તેમાં મીઠું મરચું હળદર ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો
- 4
ગ્રેવી ઘટ્ટ થાય એટલે તેમાં કેપ્સીકમ નાખી 2 મિનિટ ચડવા દો. પછી તેમાં બાફેલા મકાઈના દાણા નાખી 5 મિનિટ ઉકળવા દો. તો તૈયાર છે કોર્ન કેપ્સીકમ સબ્જી. તેને ઉપર ચીઝ ખમણી ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13988658













ટિપ્પણીઓ (7)