કાજુ કળી દિવા (Kaju Kali Diya Recipe In Gujarati)
kinjan Mankad @cook_26357091
કાજુ કળી દિવા (Kaju Kali Diya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરી લેવી.. પછી કાજુ ને મિક્ષર મા ફેરવી લયો.. તેને ગોળી વળવા સુધી મિક્ષ કરવું
- 2
હવે એક થાળીમાં કાજુ નો ભૂકો, ટોપરાનું છીણ, ઇલાયચી પાઉડર, બુરૂં ખાંડ ને દુધ ભેગા કરી લયો..
- 3
તેના ગોળા વાળી ૬૦-૪૦ ના ભાગ મા વેચોને ૬૦ ટકા મા લીલો ૪૦ ટકા મા કેસરી ફૂડ કલર ભેળવી લયો
- 4
બન્ને ગોળા માથી લીલા વાળો મોટો ને કેસરી નો નાના ગોળા વાળી લયો.. પછી લીલા વાળા ને થેપી કેસરી વાળા ગોળા ને મુકી દેવું તેમા
- 5
હવે બંને મિક્ષ કરી એક બોલ બનાવી ફ્રીજમાં સેટ કરવા મુકો ૧૦મિનીટ માટે.. પછી તેમા કરોસ કરો ચપપા ની મદદથી.. એની કળી ખોલી દિવાનો આકાર આપવો.. તૈયાર છે કાજુ કળી દિવા..
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13998174

















ટિપ્પણીઓ (5)