કાજુ કળી દિવા (Kaju Kali Diya Recipe In Gujarati)

kinjan Mankad
kinjan Mankad @cook_26357091

આ દિવાળી કોરોના ના લીધે ધરેજ બનાવેલી વાનગી સારી પડે.. ધર ની શુદ્ધ મિઠાઈ ની સાથે આ ખુબ ઓછા સમયમાં ને ગેસ ના ઉપયોગ વિના બનતી વાનગી છે.. #કુકબુક #post ૧ કાજુ કળી દિયા

કાજુ કળી દિવા (Kaju Kali Diya Recipe In Gujarati)

આ દિવાળી કોરોના ના લીધે ધરેજ બનાવેલી વાનગી સારી પડે.. ધર ની શુદ્ધ મિઠાઈ ની સાથે આ ખુબ ઓછા સમયમાં ને ગેસ ના ઉપયોગ વિના બનતી વાનગી છે.. #કુકબુક #post ૧ કાજુ કળી દિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ લોકો
  1. ૧૦૦ ગ્રામ કાજુ
  2. ૨ ચમચીટોપરાનું છીણ
  3. ૪ ટેબલસ્પૂનબુરૂં ખાંડ
  4. ૧ ટીસ્પૂનઇલાયચી પાઉડર
  5. ૨ ટીપાં કેસરી ફૂડ કલર
  6. ૨ ટીપાં લીલો ફૂડ કલર
  7. ૨ ટેબલ સ્પૂનદુધ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    બધી સામગ્રી ભેગી કરી લેવી.. પછી કાજુ ને મિક્ષર મા ફેરવી લયો.. તેને ગોળી વળવા સુધી મિક્ષ કરવું

  2. 2

    હવે એક થાળીમાં કાજુ નો ભૂકો, ટોપરાનું છીણ, ઇલાયચી પાઉડર, બુરૂં ખાંડ ને દુધ ભેગા કરી લયો..

  3. 3

    તેના ગોળા વાળી ૬૦-૪૦ ના ભાગ મા વેચોને ૬૦ ટકા મા લીલો ૪૦ ટકા મા કેસરી ફૂડ કલર ભેળવી લયો

  4. 4

    બન્ને ગોળા માથી લીલા વાળો મોટો ને કેસરી નો નાના ગોળા વાળી લયો.. પછી લીલા વાળા ને થેપી કેસરી વાળા ગોળા ને મુકી દેવું તેમા

  5. 5

    હવે બંને મિક્ષ કરી એક બોલ બનાવી ફ્રીજમાં સેટ કરવા મુકો ૧૦મિનીટ માટે.. પછી તેમા કરોસ કરો ચપપા ની મદદથી.. એની કળી ખોલી દિવાનો આકાર આપવો.. તૈયાર છે કાજુ કળી દિવા..

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kinjan Mankad
kinjan Mankad @cook_26357091
પર

Similar Recipes