ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

Falguni Nagadiya @cook_19663464
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાંબો અને સાબુદાણાને મિક્ચરમા પીસી લો.
- 2
હવે તેમાં છાશ નાખી બેટર તૈયાર કરી ૧ કલાક માટે પલાળી રાખો. પછી તેમાં આદુ મરચાની પેસ્ટ, મીઠું અને ઈનો નાખી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે ઢોકળિયામાં પાણી ગરમ મૂકી થાળીમાં તેલ લગાવી બેટર પાથરી દો. પછી તેમાં લાલ મરચું પાઉડર sprinkle કરો. હવે તેને દસ મિનિટ માટે ચઢવા દો. તેના પીસ પાડી એક સર્વિંગ પ્લેટમાં કાઢી મસાલા દહીં અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.તો તૈયાર છે ફરાળી ઢોકળા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#વીક4 આ ફરાળી ઢોકળા મારું પોતાનું ઇન્નોવેશન છે,, આ એક જ ફરાળી ઢોકળા બનાવી લઈએ તો બીજી વધારે ફરાળી વસ્તુઓની જરૂર પડતી નથી,,, તમો પણ ચોક્કસથી બનાવજો. Taru Makhecha -
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#trend4#week4નવરાત્રી માં ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે ...તોઉપવાસ માં ખવાતી અને ખુબ જ ટેસ્ટી એવા ફરાળી ઢોકળા .. Twinkal Kalpesh Kabrawala -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#RC2White recipesગુજરાતી ની ઓળખ એટલે ઢોકળા. મે અહીં ફરાળમાં ખાઇ સકાય તેવા સાંબા અને સાબૂદાણા ના ઢોકળા બનાવ્યા છે. mrunali thaker vayeda -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
અમારે જયારે ઉપવાસ આવે ત્યારે હું ઢોકળા અવશય બનાવું છું ......my favourite 😋 ઢોકળાં ..... તો આજે મે ફરાળી ઢોકળા બનાવિયા છે તો તમારી સાથે આ રેસિપી શેર કરું છું #Trend Pina Mandaliya -
ફરાળી સ્ટફ ઈડલી (Farali Stuffed Idli Recipe In Gujarati)
#GA4#Week8Steamedફરાળી સ્ટફ ઈડલી Khushbu Sonpal -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#ff3સોફટ અને ટેસ્ટી,ઈનસ્ટ્ન્ટ બને અને ફરાળ મા ચાલે. Avani Suba -
ફરાળી ઢોકળા(farali dhokala recipe in gujarati)
આજ ના દિવસે બઘાજ સભ્યો ને ફરાલ મા બઘાની મનપસંદ વાનગી.. Bhavika sonpal -
ફરાળી મેંદુવડા(menduvada recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ મહિનાના ઉપવાસ આપણે શું બનાવું એવો વિચાર આવે ત્યારે આ ફરાળી મેંદુ વડા જરૂર બનાવશો જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે Komal Batavia -
ડાયટ ફરાળી ઉપમા (Diet Farali Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમાફરાળ મા તેલવાળુ ને બટેટુ જ ખવાતુ હોય છે આ થોડો ચેન્જ લાગે છે ટેસ્ટી લાગે છે એકવાર ટાય જરૂર કરજો Maya Raja -
દુધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2Whiteઆ ઢોકળા ઇન્સ્ટન્ટ બને છે કોઈ વાર રાત્રે ડિનરમાં જલ્દીથી કંઈ બનાવવાની ઇચ્છા થાય તો આ ઢોકળા તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો તેમાં દાળ-ચોખા પલાળવાની કે એને આથો લાવવાની જરૂર પડતી નથી. Hetal Chirag Buch -
-
ફરાળી ઢોકળા (Frali Dhokla Recipe In Gujarati)
#ઢોકળા રેસિપી#DRCઢોકળા એ ગુજરાતી લોકો ની ઓળખ છે. તેથી બધા જ લોકો ના ઘર માં અલગ અલગ પ્રકાર ના ઢોકળા બનતા હોઇ છે. ને બધા ના ફેવરિટ પણ હોઈ છે. તો આજે મેં ફાસ્ટ માં ખાઈ શકી એ માટે ફરાળી લોટ ના ફરાળી ઢોકળા બનાવ્યા છે.. સાથે ફરાળી લિલી ચટણી સર્વ કરી છે.. તો તમે પણ ઉપવાસ માટે આ રેસિપી ચોક્કસ ટ્રાઇ કરશો. Krishna Kholiya -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
@sonalmodha ji ની રેસીપી ફોલો કરી આ ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે.આજે અગિયારમા તળેલું નહોતું ખાવું એટલે ફરાળી ઢોકળા બનાવ્યા. સાથે લીલી ચટણી. Dr. Pushpa Dixit -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4આજે નવરાત્રી સ્પેશિયલ ફરાળી ઢોકળા બનાવ્યા છે, ગાજરના ટ્વિસ્ટ સાથે. સ્વાદમાં સરસ બન્યા છે. Nilam patel -
ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
#SJR#FDS#cookpadgujarati#cookpadindia#cookpad ભારત દેશમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે. આ તહેવારોની ઉજવણીમાં ઉપવાસ કરીને દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લોકો જ્યારે ઉપવાસ કરે ત્યારે તેમને ફળાહાર કરવાનો હોય છે. આ ફળાહાર માટે ઘણી બધી વિવિધ જાતની વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે ફરાળી ચટણી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં ફટાફટ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ ફળાહાર વખતે વાપરી શકાય તેવા આ ચટણી વાળા ઢોકળા કઈ રીતે બને છે. Asmita Rupani -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe in Gujarati)
#ff1મેં આજે ટ્વિન્કલ બેન ની રેસીપી ફોલો કરી ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે .બધા ફરાળમા સાવ, સાબુદાણાની ખીચડી બનાવતા હોય છે બધા સાવ ખાઈને બોર થઈ ગયા હો તો આજે મેં સાવ સાબુદાણા ને ક્રશ કરી તેમાં રાજગરાનો લોટ ઉમેરી બેટર તૈયાર કરી અને ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe in Gujarati)
આજે અમે દૂધીના ઢોકળા બનાવવા છે તો તો તમે પણ આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો બહુ જ મસ્ત અને સોફ્ટ ઢોકળા બને છે. Chandni Dave -
ફરાળી ઢોકળા
#HM આ ઢોકળા શ્રાવણ માસમાં વધારે બને છે .ઢોકળા દરેક ગુજરાતી ઓ ને ફેવરિટ હોઈ છે . આ ઢોકળા ઉપવાસ માં પણ ખાઈ શકાય છે Mira Sheth Maniyar -
ફરાળી ઢોંસા (Farali Dosa Recipe In Gujarati)
ફરાળ માં કંઇક નવું ખાવું હોય તો આ ફરાળી ઢોંસા એકવાર ટ્રાય કરવા જેવા છે. Bansi Thaker -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય આને પચવામાં સરળ એવો સામો ના ફરાળી ઢોકળા Jigna Patel -
ફરાળી ઉત્તપમ (Farali Uttpam Recipe In Gujarati)
#GA4#WEEK 1જ્યારે ફરાળ બનાવવાની બહુ જલ્દી હોય ત્યારે આ ઉત્તપમ બનાવવા બહુ સહેલા પડે છે Preity Dodia -
મગની દાળના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#RC1#Weekendઈન્સ્ટન્ટ બની જતા મગની દાળના ઢોકળા ટેસ્ટી તો છે જ સાથે હેલ્ધી પણ તો તમે પણ જરુંર ટ્રાય કરો Bhavna Odedra -
ફરાળી ઢોકળા (farali dhokla recipe in gujarati)
#ઉપવાસફરાળ માં મોટે ભાગે બટાકા નું બનેલું અને તળેલું જ ખ્વાતું હોય છે. તેના કરતાં અલગ ખાવા માટે ઢોકળા બનાવી શકાય.ખૂબ ઓછા સમયમાં આ વાનગી બની જાય છે.ખાસ કરીને ડાયટ માં અને બટાકા સિવાય ના વિકલ્પ માં આ વાનગી બનાવી શકાય.એક પ્રકાર ની નો ફ્રાય રેસિપિ પણ કહી શકો.મારા ઘર માં બધા ને ખૂબ ભાવી છે. તમે પણ આ ડિશ બનાવી ને ખવડાવી શકો.તેને ગ્રીન ચટણી જોડે સર્વ કરી શકાય. Avnee Sanchania -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#week4#cookpadindiaપોચા રૂ જેવા અને ફૂલી ને દડા એવા આ ફરાળી ઢોકળા નો સ્વાદ ખરેખર મજેદાર હોય છે.અત્યારે ઘણા નવરાત્રી ના ઉપવાસ કરતા હોઈ છે તો ફરાળી ખિચડી,સુકિભજી કે તળેલું ખાઈ ને થાકી ગયા હોઈ તો આ ફરાળી ઢોકળા ખુબજ ટેસ્ટી અને પચવા માં હલ્કા રહે છે. Kiran Jataniya -
ડબલ ડેકર ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#ફરાળી ઢોકળાપવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કરવાનો મોકો કોણ ચૂકે???... હું પણ આખો મહિનો ઉપવાસ કરતી હોવાથી મેં કાલે ફરાળી ઢોકળા બનાવ્યાં હતાં ... જે ખરેખર બહુજ સ્વાદિષ્ટ, સોફ્ટ અને સ્પોનજી બન્યાં હતાં. મારાં મમ્મી આ ઢોકળા બહુજ સરસ બનાવતાં, હું એમની પાસેથી જ શીખી છું. Harsha Valia Karvat -
લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)
#GA4#week4#Gujarati#trend#week3જયારે સમય ન હોય અને ઢોકળા ખાવાનુ મન થાય તો જલ્દી થી બની જાય તો બનાવો રુ જેવા પોચા રવાના લાઈવ ઢોકળા. Devyani Mehul kariya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13990765
ટિપ્પણીઓ (8)