સ્ટીમ ભાત ના મુઠીયા (Steamed Rice Muthiya Recipe In Gujarati)

Nisha Bagadia @cook_26566535
સ્ટીમ ભાત ના મુઠીયા (Steamed Rice Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ ભાત, અડધા કપ બેસન,એક મેથી ના નાનો કપ, 2 નાના ચમચી ખાંડ, 2 નાના ચમચી ધના જીરુ, 1 નાના ચમચી હળદર પાઉડર, 1 નાના ચમચી કાશ્મીરી લાલ મિર્ચ, મીઠું, એક લિમ્બુ અને 2 ચમચી તેલ ને એક બાઉલમાં મિક્સ કરવા નુ ને સોફ્ટ લોટ જેવુ બાંધો અને પછી તેને મૂઠિયાં બનાવો.
- 2
તે જ સમયે ભાત ના મુઠીયા રાખવા માટે ચણી માં તેલ ફેલાવો અને ગેસ પાર કૂકર પાણી ભરીને મુકી દેવાના.હવે કૂકર બોઇલ થાઈ ત્યાન ભાત ના મુઠીયા બનાવેલા બાફવા માટે મુકી દેવlનુ 30 મિનિટ સુધી.
- 3
30 મિનિટ પછી ભાત ના મુઠીયા ને ઠંડી થાવા મુકીદેવlનુ પછી મુઠીયા ને ટુકડાઓ કાપવાનુ.
- 4
અને પછી ફ્રાય કરવl માટે રાઈના દાણા અને ઝીરો અને 8 to 10 મીઠો લીમડો, 5 to 7 લીલા મરચા અને 6 મીડિયમ ચમચી તેલ ને એક કદાઇ માં ફ્રાય કરવlનુ.
- 5
સ્ટીમ ભાત ના મુઠીયા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14005748


















ટિપ્પણીઓ (8)