કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

આ ચોકલેટ માં કેરેમલ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને તેમાંય મેં આ ચોકલેટ ને ડિઝાઈનર લૂક આપયો છે તો જોવામાં પણ આ ચોકલેટ ખૂબ સરસ લાગે છે #કુકબુક #કુકૂપેડ

કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)

આ ચોકલેટ માં કેરેમલ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને તેમાંય મેં આ ચોકલેટ ને ડિઝાઈનર લૂક આપયો છે તો જોવામાં પણ આ ચોકલેટ ખૂબ સરસ લાગે છે #કુકબુક #કુકૂપેડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થઈ 25 મિનિટ
15 થઈ 20 પીસ
  1. 100 ગ્રામડાર્ક ચોકલેટ
  2. 100 ગ્રામમિલ્ક ચોકલેટ
  3. 1/2 કપખાંડ
  4. 1/2 કપફ્રેશ ક્રીમ
  5. 2 ટી સ્પૂનસોલ્ટડ બટર
  6. જરૂર મુજબ લસ્ટર ડસ્ટ

રાંધવાની સૂચનાઓ

20 થઈ 25 મિનિટ
  1. 1

    કેરેમલ સોસ બનાવા માટે એક પેન માં ખાંડ લઈ મેલ્ટ કરો

  2. 2

    ખાંડ મેલ્ટ કરતી વખતે સતત હલાવતા રહેવું મેલ્ટ થઈ જાય પછી તેમાં બટર એડ કરી મિક્સ કરવું ત્યારબાદ ફ્રેશ ક્રીમ નાખી એક જ ડિરેકસન માં હલાવી ને મિક્સ કરવું

  3. 3

    પ્રોપર મિક્સ થાય પછી ગેસ બંધ કરી થોડી વાર ઠંડુ થવા દેવું

  4. 4

    બંને ચોકલતેના નાના પીસ કરી મિક્સ કરી ડબલ બોઇલર અથવા માઇક્રો માં મેલ્ટ કરવી

  5. 5

    ચોકલટે મોલ્ડ માં ચોકલટે ભરી લેવી બે મિનિટ રાખી વધારાની ચોકલટે કાઢી લેવી

  6. 6

    બે - ત્રણ મિનિટ માટે ફ્રીઝ માં રાખી તેમાં કેરેમલ સોસ ભરી ઉપર ચોકલટે થઈ કવર કરી ફ્રીઝ માં સેટ કરવી

  7. 7

    ચોકલટે સેટ થાય એટલે અનમોલ્ડ કરી હલ્ફ ચોકલટે પર લસ્ટર ડસ્ટ લગાડી ડિઝાઈનર લૂક આપવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes