કોકોનટ રોલ(Coconut Roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં કોપરાનું છીણ, મિલ્ક પાઉડર, ખાંડ (પાઉડર) અને દૂધ નાખી મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ બે ભાગ કરી એક ભાગમાં પિંક ફૂડ કલર નાખી મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ ફોઈલપેપર ઉપર ઘી લગાડી પિંક ભાગ લઇ વણી લો અને બીજું ફોઈલપેપર લઈ તેના પર પ્લેન ભાગ લઇ વણી લઈ પીંક લેયર ઉપર લગાવી રોલ વાળી લઈ પિસ્તા અને ખસખસ લગાવી લઈ 1 કલાક સેટ કરવા માટે ફ્રીજમાં મૂકી દો.
- 4
પછી ફ્રીઝમાંથી કાઢી કટ કરી ગાર્નીશ કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14018161




ટિપ્પણીઓ (3)