પાપડ પૌંઆ ચેવડો (Papad Pauva Chevdo Recipe In Gujarati)

#કૂકબુક
#CookpadIndia
#Cookpadgujarati
#cookpad
ભારત દેશના બધા ભાગોમાં વિક્રમ સંવત પ્રમાણે વર્ષના અંતિમ માસ આસોની અમાસ એટલે દિવાળી. મોટે ભાગે અગિયારસ, વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ બીજ એટલે કે આખું અઠવાડિયું આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. પરંતુ, અઠવાડિયા દશ દિવસ અગાઉથી શરુ કરી અને છેક દેવ-દિવાળી સુધી સહુ આ તહેવાર મનાવે છે. આપણા ચોમાસું પાકો આ સમયે લેવાઈ ગયા હોય છે અને નાના ખેડૂત કે મજૂરથી શરુ કરી સમગ્ર અર્થ-વ્યવસ્થામાં આવક હોવાથી સહુ ખર્ચ કરવાની અને ખુશાલી મનાવવાની સ્થિતિમાં હોવાથી આ તહેવાર સમગ્ર રીતે ખુબ આનંદ ઉલાસ અને ખુશીથી મનાવાય છે.
ઐતિહાસિક અને ધાર્મિક રીતે પણ આ તહેવારનું અનેરું મહત્વ છે. પ્રભુ રામ રાવણ વધ કરી આ દિવસે અયોધ્યા પહોચ્યા હતા. અંધારી અમાસની રાતને પ્રકાશના દીવડાઓથી શણગારીને દિવાળી મનાવવાની પરંપરા ત્યારથી ચાલી આવે છે. વળી, જીવનમાં જે કોઈ પણ પ્રકારનો અંધકાર હોય તેને પ્રકાશ દ્વારા દૂર કરી શુભ જીવન બનાવવાનો આ તહેવારનો ઉમદા હેતુ પણ છે.
આ દરમ્યાન દરેક લોકો ઘરમાં ખુબ સરસ મીઠાઈઓ અને અલગ પ્રકારના સ્વાદિષ્ટ નાસ્તા પણ બનાવે છે.મે પાપડ પૌંઆ થી શરૂઆત કરી છે.આગળ હજી બીજા ઘણા નાસ્તા અને મિઠાઈઓ પણ બની રહ્યાં છે.
પાપડ પૌંઆ ચેવડો (Papad Pauva Chevdo Recipe In Gujarati)
#કૂકબુક
#CookpadIndia
#Cookpadgujarati
#cookpad
ભારત દેશના બધા ભાગોમાં વિક્રમ સંવત પ્રમાણે વર્ષના અંતિમ માસ આસોની અમાસ એટલે દિવાળી. મોટે ભાગે અગિયારસ, વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ બીજ એટલે કે આખું અઠવાડિયું આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. પરંતુ, અઠવાડિયા દશ દિવસ અગાઉથી શરુ કરી અને છેક દેવ-દિવાળી સુધી સહુ આ તહેવાર મનાવે છે. આપણા ચોમાસું પાકો આ સમયે લેવાઈ ગયા હોય છે અને નાના ખેડૂત કે મજૂરથી શરુ કરી સમગ્ર અર્થ-વ્યવસ્થામાં આવક હોવાથી સહુ ખર્ચ કરવાની અને ખુશાલી મનાવવાની સ્થિતિમાં હોવાથી આ તહેવાર સમગ્ર રીતે ખુબ આનંદ ઉલાસ અને ખુશીથી મનાવાય છે.
ઐતિહાસિક અને ધાર્મિક રીતે પણ આ તહેવારનું અનેરું મહત્વ છે. પ્રભુ રામ રાવણ વધ કરી આ દિવસે અયોધ્યા પહોચ્યા હતા. અંધારી અમાસની રાતને પ્રકાશના દીવડાઓથી શણગારીને દિવાળી મનાવવાની પરંપરા ત્યારથી ચાલી આવે છે. વળી, જીવનમાં જે કોઈ પણ પ્રકારનો અંધકાર હોય તેને પ્રકાશ દ્વારા દૂર કરી શુભ જીવન બનાવવાનો આ તહેવારનો ઉમદા હેતુ પણ છે.
આ દરમ્યાન દરેક લોકો ઘરમાં ખુબ સરસ મીઠાઈઓ અને અલગ પ્રકારના સ્વાદિષ્ટ નાસ્તા પણ બનાવે છે.મે પાપડ પૌંઆ થી શરૂઆત કરી છે.આગળ હજી બીજા ઘણા નાસ્તા અને મિઠાઈઓ પણ બની રહ્યાં છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગ અને પાપડ તળી લો.બંને અલગ અલગ રાખો.પાપડના નાનાં ટૂકડા કરી લો.
- 2
હવે તેલમાં રાઈ,જીરૂ,હિંગ અને હળદર નો વઘાર કરી પૌંઆ ઉમેરી દો.જરૂર મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
મિક્સ કરી સ્લો ગેસ પર પૌંઆ ક્રિસ્પી થવાં દો.પૌઆ થોડા શોષાઈ જશે અને સરસ ક્રિસ્પી થશે.હવે દળેલી ખાંડ અને લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
હવે શીંગ અને પાપડ ઉમેરી મિક્સ કરી લો.5 મિનિટ બાદ ગેસ બંધ કરી દો.ઠંડો થાય પછી સર્વ કરો અને એર ટાઈટ ડબ્બા મા ભરી દો.
- 5
તૈયાર છે દિવાળી સ્પેશ્યલ પાપડ પૌંઆ ચેવડો.
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ પૌંઆ (Papad Pauva Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું પાપડ પૌંઆ. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. અને લગભગ બધાજ ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે અને ચા અને કોફી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week23 Nayana Pandya -
શેકેલા પાપડ પૌંઆ (Roasted Papad Poha Recipe In Gujarati)
#GA4#Week23#Papadપાપડ પૌંઆ ઘરમાં જ અવેલેબલ હોય એવા ખુબ જ ઓછા એવા ઘટકોમાંથી ફટાફટ બનતો ટેસ્ટી નાસ્તો છે.પાપડ પોહા બનાવવાની ઘણી રીતો છે. કેટલાક પીળા પાપડ પોહા બનાવવા માટે હળદર અને લાલ મરચાનો પાઉડરનો ઉપયોગ કરે છે. કેટલાક તેને સફેદ રાખવા પસંદ કરે છે અને સફેદ મરચાં નાં પાવડરનો ઉપયોગ કરે છે. ઘણા લોકો તેમાં શેકેલા મગફળી અથવા કાજુ અથવા બદામ કે દાળિયા ઉમેરવાનું પણ પસંદ કરે છે. તેમાં પાપડ મોટે ભાગે તળી ને ભુકો કરી ને ઉમેરવા માં આવે છે, પરંતુ કેટલાક લોકો તેમાં શેકેલા પાપડ નો પણ ઉપયોગ કરતા હોય છે. બધા પોતાની જરુરીયાત મુજબ બનાવતાં હોય છે.અમારી ઘરે બધા ને પાપડ પૌંઆ ખુબ જ ભાવે છે. તેમાં પૌંઆ એકદમ સરસ કી્સ્પી હોય, થોડી ખાંડ જોડે તીખાં પાપડ, મીઠું અને સફેદ મરચું, ગરમ કરેલાં તેલ માં જરા અજમો, હીંગ અને હળદર બસ બધું સરસ મીક્ષ કરો એટલે સ્વાદિષ્ટ એવાં પાપડપૌંઆ તૈયાર થઈ જાય છે. હું આ પૌંઆ બનાવવા માં “નાયલોન પોહા” નો ઉપયોગ કરું છું. આ પાપડ પૌંઆ બનાવી તમે અને આરામથી ૧૫-૨૦ દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં ભરી ને રાખી શકો છો.#PapadPoha#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DFTPost 7 આ ચેવડો સ્વાદિષ્ટ બને છે.અને વાર તહેવારે કે દિવાળી માં બનાવી શકાય છે. Varsha Dave -
-
પાપડ - પૌઆ નો ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)
#GA4#Week23દરરોજ નો નાસ્તો એટલે પાપડ - પૌઆ ખુબજ જલ્દી થી અને હલકો પણ... Hetal Shah -
પાપડ પૌવા (Papad Pauva Recipe in Gujarati)
#GA4#Week 23 દિવાળી માં લોકો તેનો ચેવડો બનાવે છેમેં નાસ્તા માટે પાપડ પૌવા બનાયા. #GA4#Week23 Bina Talati -
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
-
-
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#ઉતરાયણ સ્પેશિયલ રેસિપી ચેલેન્જ. નાસ્તા માટે આ ચેવડો બેસ્ટ છે.સ્વાદ માં મોળો પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
ચેવડો (Chevdo Recipe In Gujarati)
#DFT#Diwali specialPost 2 આ ચેવડો દિવાળી નાં નાસ્તા માટે બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Varsha Dave -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 આ વાનગી ફરસાણ તરીકે પ્રખ્યાત છે. ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે Suchita Kamdar -
પાપડ પોંવા ચેવડો(papad pauva chevdo in gujarati)
#GA4#week23આજે મેં પોંવા અને પાપડ નો ચેવડો બનાવ્યો છે જે એક ચટપટા નાસ્તા નું પરફેક્ટ ઓપ્શન છે Dipal Parmar -
ખંભાતી પાપડ ચેવડો (Khambhati Papad Chevdo Recipe In Gujarati)
#GA4#Week23#Papad આ ચેવડો ખંભાત નો સ્પેશિયલ ચેવડો છે.આ ચેવડો ખૂબ જ વખણાય છે.આ ચેવડો ફટાફટ બની જાય છે જેથી બાળકો ને ભૂખ લાગે તો ૧૦ જ મિનિટ મા જ બની જાય છે અને ખૂબ જ ઓછી વસ્તુ ની જરૂર પડે છે.જે આપણ ને ઘરમાંથી જ મળી રહે છે. Vaishali Vora -
નાયલોન ચેવડો(Naylon Chevdo Recipe in Gujarati)
#કૂકબુક#કોરોનાસ્તો#દિવાળીસ્પેશિયલ#cookpadguj#CookpadIndia દીવાળી નાં મોટા ભાગના નાસ્તા અને મીઠાઈ કેલરી વધારે એવા હોય છે, એવા માં શેકેલા નાયલોન પૌંઆ નાં ચેવડો કંઇક અલગ જ પડે છે કારણ કે તે તળી ને નથી બનાવવા માં આવતો. વડીલ તથા હેલ્થ નું ધ્યાન રાખનાર ને વધુ પસંદ પડે છે. Shweta Shah -
પૌંઆ નો ચેવડો (Pauva no chevdo in Gujarati)
#goldenapron3 #week22 #namkeen(Pauva no chevdo recipe in Gujarati) Vidhya Halvawala -
-
પાપડ પૌવા (papad pauva recipe in gujarati)
#GA4 #week23 #papadપાપડ પૌઆ એ નાસ્તો પાપડ અને પૌવાનો મિશ્રણ એ ખાવાની ખૂબ જ મજા આવે છે. Ekta Pinkesh Patel -
પાપડ પૌવા (papad pauva Recipe in Gujarati)
#GA4#week23#papadઓફિસો, સ્કૂલો, કોલેજો બધું ફુલટાઈમ ચાલુ થઇ ગયું છે.. ત્યારે ટિફિન ભરીયે ત્યારે કંઈક સૂકા નાસ્તા ની પણ જરૂર પડે છે.. ત્યારે કંઈક ચટપટુ ખાવાનું ગમે. દરેક વખતે ચવાણું રતલામી શેવ જેવા બહાર ના નાસ્તા ખાઈ ને પણ બોર થઇ જવાય ત્યારે ઘર ના મમરા પૌવા જ યાદ આવે.. આજે પાપડ પૌવા બનાવ્યા છે તમે પણ બનાવતાજ હશો પણ મારી recipe કેવી લાગી તે કહેજો.. Daxita Shah -
-
ચેવડો (Chevdo Recipe in Gujarati)
#કુકબુક#ચેવડો#દિવાળી. પૌઆ નો ચેવડો ડાયેટીંગ વાલો કહેવાય. જે બધા ને ખૂબજ ભાવે છે. sneha desai -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#Cookpadgujarati Bindi Vora Majmudar -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DIWALI2021જાડા પૌંઆ નો તળી ને બનાવેલો ચેવડો ચા કે કોફી સાથે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે Pinal Patel -
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
પાપડ-પાપડપૌઆ નો ચેવડો#GA4 #Week23 Beena Radia -
પાપડ પોહા મિક્સ (Papad Poha mix Recipe in Gujarati)
પાપડને સામાન્ય રીતે ખીચડી સાથે ખાવાનું પસંદ કરવામાં આવે છે. ઉપરાંત ટેસ્ટ માં સરસ હોવાથી જુદી જુદી રેસીપી પણ બનાવી શકાય છે. મેં અહીં પાપડ નો ઉપયોગ કરી પાપડ પોહા મિક્સ બનાવ્યું છે.#GA4 #week23 Jyoti Joshi -
પાપડ ચેવડો(Papad Chevado recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ2#ફરસાણમાત્ર બે જ વસ્તુ થી અને ફટાફટ બની જતી આ વાનગી ટેસ્ટમાં બહુ સરસ છે.દિવાળી ના તહેવાર ઉપર દર વખતે કાંઈક નવું તો બનાવતી હોઉં છું, તો આ વખતે મેં પાપડ ચેવડો બનાવ્યો છે.. Sonal Karia -
ચટપટો પાપડ ચેવડો
સવારના નાસ્તા માટે સમય ના હોય ત્યારે આ શાહી પાપડ ચેવડો બેસ્ટ ઓપ્શન છે.સાંજે ચા સાથે પણ મજા માણી શકાય છે.હેલ્ધી,હળવો અને ચટપટો નાસ્તો છે.#GA4#week23પાપડ#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
પૌંઆ બટેકા (Pauva Bataka Recipe in Gujarati)
પૌંઆ એ વધારે સવાર ના નાસ્તા મા લેવામાં આવતી વાનગી છે તેબાળકોને કે ખુબજ પ્રિય હોય છે તો હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut
More Recipes
ટિપ્પણીઓ (20)