રાંધવાની સૂચનાઓ
- 1
200 ગ્રામ ઘઉંનો લોટ લઇ ચાળી લેવો ને તેમાં 3 ચમચી અને ત્રણ ચમચી દૂધનો ધાબો દેવો..... અને ત્રણ કલાક એમને એમ રહેવા દેવો ત્યારબાદ રતુમળો થાય ત્યાં સુધી શેકી લેવો
- 2
હવે એક તાસ ની અંદર 2 કપ ખાંડ અને ચાર ચમચી ઘી લઈને તે ખુબ જ ફેટી લો.... અને ક્રીમ જેવું મિક્સર બનાવી લો.... (મારા ઘરમાં વધારે ગળ્યુ ખવાય છે એટલે મેં ખાંડનું પ્રમાણ વધારે લીધેલ છે)
- 3
હવે તેમાં શેકેલો લોટ ઉમેરતા જાવ અને બધું મિક્સ કરતા જાવ..... બધુ બરાબર મિક્સ થઈ જાય ત્યારે તેના લાડવા બનાવો
- 4
તો તૈયાર છે દળ ના લાડવા....
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14025467











ટિપ્પણીઓ (10)