પરાઠા(parotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ ને ચિલી કટર માં પીસી લો.
- 2
1 મોટા બાઉલ માં ઘઉં નાં લોટ ને ચાળી લો અને તેમાં પીસેલી કોબીજ ઉમેરો.
- 3
આદુ મરચાં અને લસણ ને પણ પીસી ને તેમાં ઉમેરો.
- 4
તેમાં લીલું લસણ, હળદર, મીઠું, અજમો, જીરૂ, તલ ઉમેરો.
- 5
તેમાં મોવણ નાંખી ને બરાબર મિક્સ કરી લો.
- 6
ધ્યાનથી થોડું થોડું પાણી ઉમેરી ને લોટ બાંધો કેમકે કોબીજ નું પાણી પણ છૂટું પડવા લાગે છે.
- 7
પરાઠા વણી સકાય એવો લોટ બાંધો.
- 8
લોટ નો લુવો બનાવી ગોળ વણી લો અને તેમાં થોડું તેલ ગ્રીસ કરી ઉપર અથાણાં નો મસાલો સ્પ્રેડ કરો
- 9
તેનો ત્રિકોણ વાળી ને પરાઠું વણો
- 10
પરાઠા ને તવી ઉપર બંને બાજુ થી તેલ મૂકી શેકી લો.
- 11
ગરમા ગરમ પરાઠા ચા કે કોફી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)
#GA4#week14કોબી અને મિક્સ વેજ ના પરાઠા Kiran Solanki -
-
-
-
દહીં પનીર પરાઠા (Dahi parotha Recipe in Gujarati)
જય શ્રી કૃષ્ણદહીં પનીર પરાઠા :તમે ઘણા પ્રકારના પરાઠા ખાધા હશે પણ આ કંઈક અલગ જ છે. આલુ પરોઠા, લચ્છા પરોઠા, લીલવા ના પરોઠા વગેરે તમે ખાધા જ હશે. ચલો તો આજે દહીં પનીર પરાઠા ની રેસીપી જોઇએ. આમે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું છે પણ બહુ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે.. આપ નાના બાળકોને પણ બહુ જ ભાવે છે. તમે લંચમાં કા ડિનરમાં કે સવારના નાસ્તામાં પણ આ હેલ્દી પરાઠા તમે આપી શકો.. આ ખુબ જ સરસ અને ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે..તમે પણ આ રીતે દહીં પરાઠા એ ઘર બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવો છો..#GA4#week1#cookpadindia Hiral -
-
-
મૂંગ દાળના ભરવાં પરાઠા
#પરાઠાથેપલા#પરાઠા/થેપલા વગર તેલથી તૈયાર થયેલ સ્ટફિંગ થી બનેલા આ પરાઠા બ્રેકફાસ્ટ, લંચ કે ડીનરમાં સરસ લાગે છે. એક પરાઠુ પણ ફીલીંગ છે. ઘરમાં હાજર વસ્તુઓ થી બનાવી શકાય છે. હાઈ પ્રોટીન વેલ્યુ ધરાવે છે. Bijal Thaker -
આલુભૂજીયા પનીર પરાઠા(alubhujiya paneer parotha recipe in Gujarati)
#સુપરશેફ2 આલુ ભુજીયા મને ખુબ ગમે સાથે પનીર અને કાંદા,કેપસિકમ, કોથમીર, અને મિક્સ હબ્સ, ચાટ મસાલા વડે આ પરાઠા ઝડપથી બની જાય છે, સાથે ઘઉંનો લોટ માથી બને છે એટલે હેલ્ધી પણ છે, ઝડપથી અને લંચબોક્સ મા પણ આપી શકાય એવા પરાઠા જે નાના બાળકો અને મોટાઓને પણ ગમે એવી વાનગી છે. Nidhi Desai -
-
"દાબેલી સેન્ડવીચ પરાઠા'(dabeli sandwich parotha inGujarati)
#માઇઇબુક પોસ્ટ-૬#વીકમીલ૧ પોસ્ટ ૨.સ્પાઈસી/તીખીપરાઠામાં જેટલી વેરાયટી કરીએ એટલી ઓછી .મતલબ જાતજાતના પરાઠા બનાવી શકાય પણ .પરાઠા અને એય પાછા દાબેલી સેન્ડવીચ પરાઠા અને કચ્છનો ટેસ્ટ.તો આજે આપણે શીખીશું દાબેલી સેન્ડવીચ પરાઠા. Smitaben R dave -
-
સૂપ (Soup Recipe in Gujarati)
#GA4#week14.#Cabbage.#post.1રેસીપી નંબર 141.પહેલા હંમેશા બધે ટોમેટો સૂપ બનતો હતો .અને હવે બધા નવા નવા સૂપ બનતા જાય છે .એમાં આજે મેં મોન ચાઊ ચાઈનીઝ સૂપ બનાવ્યો છે. જેમાં કોબીઝ સાથે કેપ્સીકમ ફણસી મકાઈ વગેરે વેજીટેબલ એડ કરીને ટેસ્ટી વિટામિન્સ યુક્ત સુપ બનાવ્યો છે Jyoti Shah -
પનીર પરાઠા(Paneer parotha recipe in Gujarati)
પનીર પરાઠાફુલ ઓફ પ્રોટીન છે#GA4#week6 Zarna Patel Khirsaria -
-
ચીઝ પરાઠા(Cheese paratha Recipe in Gujarati)
#GA4#Week17Cheeseશિયાળામાં શાકભાજી ભરપૂર મળે છેઅને તેમાં પણ ફ્લાવર અને કોબીજ તો વાત જ ન પૂછો પાવભાજી ખાઈ ખાઈને તો તો કંટાળી ગયા છીએ તો ચાલો છોકરાઓને ફ્લાવરનું શાક નથી ભાવતું તો ફ્લાવર ના પરાઠા બનાવી એ અને એ પણ છોકરાઓને ગમતા ચીઝી ગોબી પરાઠા Prerita Shah -
ઓનિયન પરાઠા (Onion Paratha Recipe In Gujarati)
પરાઠા ઘણા પ્રકાર ના બનાવવા માં આવે છે .મોઘલાઈ પરાઠા , આલુ પરાઠા , મિક્સ વેજીટેબલ પરાઠા .મેં આજે ઓનિયન પરાઠા બનાવ્યા છે .#AM4 Rekha Ramchandani -
પરાઠા(parotha Recipe in Gujarati)
#GA4#week14#cabbageરવિવાર ની રજા હોઈ અને બૃંચ માં પરાઠા હોઈ તો જોવાનું જ સુ? ફુદીના ની ચટણી, ટોમેટો કેચઅપ અને દહીં ઠંડુ ઠંડુ મજા પડી જાય. Nilam patel -
સત્તુ પરાઠા(sattu na parotha recipe in gujarati)
#ઈસ્ટ આ પરાઠા બિહાર ના ખૂબ જ ફેમસ છે. ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
-
મેથી આલુ પરાઠા (Methi Aloo Paratha recipe in Gujarati)
#GA4 #week19 #methiશિયાળા દરમિયાન મેથી ની ભાજી સારી મળે છે. આલુ પરાઠા તો બધાના પ્રિય છે. મેં તેમાં મેથી ની ભાજી ઉમેરી ને તેને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવાનો પ્રયાસ કર્યો છે. મેથી બટાકા ના પૂરણ માં અને લોટ બાંધતી વખતે એમ બંને સ્ટેજ માં ઉમેરી છે. મારા કુટુંબ ના બધા સભ્યોને આ પસંદ આવ્યા અને તમે પણ ચોક્કસ બનાવી જોજો અને તમારો અભિપ્રાય જરૂર જણાવશો. Bijal Thaker -
સત્તુ પરાઠા (Sattu paratha recipe in Gujarati)
#ઈસ્ટસત્તુ પરાઠા બિહાર ની ફેમસ ડીશ છે.સત્તુ એટલે શેકેલા ચણા નો લોટ.આ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.સતુ કચોરી, પરાઠા, સમોસા...આ લોટ માંથી સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. Bhumika Parmar -
-
ગોબી પરાઠા(gobhi parotha recipe in Gujarati)
ઘઉ ના લોટ માંથી બનાવો નાનાં-મોટા સૌને ભાવે એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગોબી (ફ્લાવર) ના પરાઠા...આ પરાઠા બહું જ ક્રિસ્પી બને છે.#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#માઇઇબુક#પોસ્ટ૩ Riya Gandhi Doshi -
વેજીટેબલ પરોઠા (Vegetable parotha Recipe in Gujarati)
શિયાળામાં શાકભાજી માંથી જુદીજુદી વાનગી બને છે આજે આપણે મિક્સ વેજીટેબલ પરોઠા બનાવશું.#GA4#week14 Pinky bhuptani -
-
-
પીઝા પરાઠા
#પરાઠાથેપલા#પરાઠા/થેપલા આ પરાઠા બાળકો ના પસંદ ના છે. નાનાં મોટાં સૌ ને પસંદ આવે તેવા છે. Bijal Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14231216
ટિપ્પણીઓ (4)