કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રેડ(Bread Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રેડ(Bread Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રેડ(Bread Recipe in Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4
#Week9

#GA4
#Week9

વધુ વાંચો

બ્રેડ(Bread Recipe in Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4
#Week9

#GA4
#Week9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

પાંચ કલાક
4 સર્વિંગ્સ
  • અઢી કપ આશરે 300 ગ્રામ મેંદો
  • દોઢ ચમચી ખાંડ
  • દોઢ નાની ચમચી ડ્રાય ઈસ્ટ
  • ૧ કપગરમ હુંફાળું દૂધ
  • 1 ચમચીબટર
  • 1 ચમચીમીઠું
  • જરૂર મુજબ હૂંફાળું ગરમ પાણી
  • સજાવવા માટે કાજુ બદામ ના ટુકડા અને તલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

પાંચ કલાક
  1. 1

    અપની બ્રેડ એટલે કે આપણે જાતે બનાવેલ બ્રેડ જેના દરેક ઘટકો સારી ગુણવત્તાવાળા હોય આ બ્રેડ બજાર કરતા પણ સારા સ્વાદવાળી બને.
    આ બનાવવા માટે આપણે ઉપર દર્શાવેલા અને નીચે ફોટામાં આપેલા ઘટકો એકઠા કરીશું.

    બ્રેડ(Bread Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં દૂધ લઇ તેમાં ઈસ્ત અને ખાંડ નાખો મિક્સ કરો અને ઢાંકી ને દસ મિનિટ સાઈડ પર રાખો જેથી ઈસ્ટ એક્ટિવ થઈ જશે.

    બ્રેડ(Bread Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બાઉલમાં લોટ લો તેમાં મીઠું ઉમેરો અને મિક્સ કરો ત્યારબાદ તેમાં ઉપર બનાવેલ ઈસ્ટ દ્રાવણ નાખો અને લોટ ભેગો કરો તેમાં જરૂર મુજબ પાણી નાખી અને મસાળો જેથી લોટ રોટલીના લોટ કરતાં પણ થોડો ઢીલો બંધાય હાથમાં લોટ ચોંટે નહીં એટલો સરસ સુવાળો થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી બટર ઉમેરી ફરીથી મસળો એકંદરે ૧૦થી ૧૫ મિનિટ સુધી મસળવો. એક બોલમાં તેલ લગાવો અને તેમાં ઉપર બાંધેલો લોટ મૂકો એક ભીનું કપડું રાખો તેની પર એક છીબુ ઢાકો અને ત્રણ કલાક માટે હુંફાળી જગ્યાએ રાખી દો

    બ્રેડ(Bread Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રેડ(Bread Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્રણ કલાક પછી નોટ લોટ ડબલ થઈ ગયો હશે તેને ભેગો કરો તેને મોલ્ડ ના આકાર નો રોલ કરી ગ્રીસ કરેલા બ્રેડના મોલ્ડમાં રાખો ભીનું કપડું ઢાંકી ફરીથી એક કલાક માટે અંધારી હુંફાળી જગ્યાએ રાખી દો

    બ્રેડ(Bread Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બ્રેડ(Bread Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક કલાક પછી લોટ ફરીથી ડબલ થઈ ગયો હશે તેના પર દૂધનો વોશ કરો કરો અને ડ્રાયફ્રુટ તલ વગેરે ભભરાવો દો.

    બ્રેડ(Bread Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બ્રેડ(Bread Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    અને તેને ૨૦૦ ડિગ્રી પ્રિ હીટેડ ઓવનમાં 15 મિનિટ માટે બેક કરો. થોડું ઠંડુ થાય પછી અનમોલ કરો અનમોલ્ડ કરો.અને ભીનું કપડું માથે વીંટી અને રાખીદો. થોડું વધુ ઠંડુ થાય ત્યારબાદ કપડું કાઢી કાપી અને સ્લાઈસ બનાવો અને સર્વ કરો

    બ્રેડ(Bread Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બ્રેડ(Bread Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vatsala Popat
Vatsala Popat @vsp22342
પર November 13, 2020 14:37

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રેડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડ્રાયફ્રુટ ઠંડાઈ(Dryfruit thandai Recipe in Gujarati)
  2. ફાફડા(Fafda Recipe in Gujarati)
  3. મઠડી(Mathdi Recipe in Gujarati)
  4. દાળમૂઠ (Dal muth Recipe in Gujarati)
  5. કોકોનટ લાડુ (Coconut ladoo Recipe in Gujarati)
  1. પડીયા પૂરી(Padiya puri Recipe in Gujarati)
  2. પૌવા નો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
  3. પેંડા(Penda Recipe in Gujarati)
  4. પૂરી (Poori Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14036836
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close