પડીયા પૂરી(Padiya puri Recipe in Gujarati)

Vijyeta Gohil @cook_24726592
પડીયા પૂરી(Padiya puri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તાસ માં લોટ માં મીઠું મારી પાઉડર અજમો નાખી સરખું મિક્સ કરો. મોણ નું ઘી નાખી મિક્સ કરો. હવે ધીરે ધીરે પાણી નાખી નરમ લોટ બાંધો બીજી બાજુ 3 ચમચી ઘી અને 3 ચમચી ઘઉં નો લોટ લઈને અને વહીસકર થી સરખું મિક્સ કરો જેથી એક જાડું ફ્લફી મિશ્રણ તૈયાર થશે. હવે લોટ માંથી સરખા લુઆ બનાવી લો અને એક રોટલી જેવું વનો.
- 2
રોટલી માં batavya પ્રમાણે કાપા કરો અને વચ્ચે ના કાપા માં ફ્લફી મિશ્રણ લગાઓ અને બધા કાપા એક કરી ને એક ઉપર લગાવતા. જાઓ. પછી અને ગોળ કરીને હાથ થી થોડું દબાઓ અને પછી વેલણ ફેરવી ને થોડી જાડી પૂરી બનાવી લો
- 3
અને તેલ માં ધીમા ગેસ પાર તળી લો. મસ્ત ક્રિસ્પી પૂરી રેડી થઇ જશે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
બાળકોને નાસ્તામાં અને કોઈક વાર lunchbox માંઆપવા માટે સારી પડે..બપોરે ચા ટાઈમે ટેબલ પર શું મૂકવું એ કાયમ નો પ્રશ્નહોય છે.તો ફરસી પૂરી,ગાંઠિયા એવું બધું હોય તો ચાલી જાય.. Sangita Vyas -
ચાટ પૂરી(Chaat Poori Recipe In Gujarati)
સેવપુરી અને ભેળ પૂરી માં ઉપયોગ માં લેવાતી આ પૂરી નાસ્તા માં ચા સાથે પણ બહુ સરસ લાગે છે. Bhavini Kotak -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.#DIWALI2021 Nidhi Desai -
લચ્છા પૂરી(Lachha puri recipe in gujarti)
#સાતમ સાતમ આઠમ આવી રહી છે. તોહ મે એના માટે લચ્છા પૂરી બનાવી છે.. તહેવારોના સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
ત્રિરંગા પૂરી (Trirangi Puri Recipe In Gujarati)
કંઈક અલગ..કંઈક નવું..મઝા આવશે બનાવાનું સાથે ચા જોડે સ્નેક્સ ની મઝા...#સ્નેક્સ Megha Vyas -
પૂરી(Puri Recipe in Gujarati)
#GA4#week9#મૈંદા#ફ્રાઇડ#પૂરીદિવાળી માં બધાના ઘરમાં બનતો નાસ્તો મઠરી લગભગ બધે જ બનતી હશે અલગ અલગ શેપ અને ડિઝાઇન માં ચા સાથે ખવાતી લોકપ્રિય વાનગી એટલે મઠરી Neepa Shah -
મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
દિવાળી ઉપર આપણે નાસ્તામાં મેંદા ની પૂરી બનાવી શકાય છે. Pinky bhuptani -
-
મસાલા પૂરી (Masala Poori Recipe in Gujarati)
મારી આ ફેવરિટ પૂરી. ગરમ ગરમ ચા સાથે ખાવાની મજ્જા જ કઈક અલગ. બનાવવા માં પણ એકદમ સરળ અને ફટાફટ બની જાય.#GA4#Week9#Puri Shreya Desai -
પડવાળી ફરસી પૂરી (Padvadi Farsi Poori Recipe In Gujarati)
સાત પડ વાળી ફરસી પૂરી કહેવાય. દિવાળીમાં તો ખાસ બને. સ્કૂલ ના નાસ્તામાં કે tea time snack માં લેવાય. Dr. Pushpa Dixit -
બેડમી પૂરી(bedmi puri recipe in gujarati)
મૃણાલ ઠક્કર ની રેસીપી જોઈને ખાવા ની ઈચ્છા થઇ અને બનાઈ દીધી થોડા ફેરફાર સાથે Vijyeta Gohil -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DIWALI 2021દિવાળી નાસ્તામાં મુકાઈ તેવી ફરસી પૂરી બનાવી છે, મારી ઘેર બધાનેજ આ અને જાડા મઠિયા બહુજ ભાવે નાસ્તામાં શરૂઆત એનાથી જ કરું છુ Bina Talati -
મેંદાની ફરસી પૂરી (Maida Ni Farsi Puri Recipe In Gujarati)
#GA4#Week9#Puri#Maida#Friedચાર આકાર ની પૂરી જુદા જુદા પડે વાળી ફરસી પૂરી તૈયાર દીવાળી તહેવાર માં બનાવી એ છીએ. Kapila Prajapati -
પાલક પૂરી(Palak Poori Recipe in Gujarati)
#GA4#Week9આ પૂરી ચા સાથે ખૂબ સારી લાગે છે Vandana Tank Parmar -
લેયર્ડ ફરસી પૂરી (Layered Farsi Poori Recipe In Gujarati)
#DFTદિવાળી એટલે ફરસાણની વણઝાર.. આજે મેં લેયર્ડ ફરસી પૂરી બનાવી.. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બની છે. Dr. Pushpa Dixit -
મેથી પૂરી (Methi puri Recipe in gujarati)
#GA4#Week9#Puri#Friedમેથી પૂરી બનાવવા મા એક દમ સરળ ને સ્વાદ મા તેટલી જ ટેસ્ટી ને healthy પણ....Komal Pandya
-
લચ્છા પૂરી(lachchaa puri recipe in gujarati)
#સ્નેક્સઆપણે સૌ લચ્છા પરાઠા બનાવતા હોઇ એ છીએ. આજે મે લચ્છા પૂરી બનાવી. એકદમ સરસ ફરસી બની, મરી અને અજમા થી એકદમ ટેસ્ટી લાગે છે, તેના એક એક લેયર એટલા સરસ દેખાય છે કે જોઈ ને જ ખાવાનું મન થઈ જાય.. તમે પણ જરૂર બનાવજો લચ્છા પૂરી... Jigna Vaghela -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTRફરસી પૂરી પણ એક કોમન વ્યંજન છે,જે દિવાળીવગર પણ બનાવાય છે..પણ આજે મેં દિવાળી નિમિતે બનાવી છે Sangita Vyas -
પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
ડિનર લાઈટ કરીએ પણ કોઈ વાર તળેલું ખાવાની ઈચ્છા થાય તો પૂરી સાથે બટેટાની સૂકી ભાજી બનાવું. આજે પાલક પૂરી સાથે ચા અને અથાણું પ્લાન કર્યું.. મજા જ પડી ગઈ. Dr. Pushpa Dixit -
-
પૂરી અને શાક (Puri and Shak Recipe in Gujarati)
પેટ ભરી ને હળવું ખાવું હોય તો આ પૂરી શાક બેસ્ટ ઓપ્શન છે..સાથે પીળી હળદર હોય એટલે શક્તિવર્ધક ભાણું થઈ ગયું..#RC1 Sangita Vyas -
પૂરી (Puri Recipe In Gujarati)
#ઓક્ટોબર#પૂરી#Mycookpadrecipe 18 રસોઈ મોટે ભાગે બધા ઘરની વડીલ સ્ત્રીઓ પાસે થી શીખે. મારી વાત કરું તો રોટલી પૂરી રોટલા થેપલા એવું ઘણું પપ્પા પાસે થી શીખી. અમારા ઘર ના દરેક પુરુષો ખાવા ના અને રસોઈ ના શોખીન. અને મીઠાઈ અથાણાં બધું જ આવડે અને પોતે બનાવે પણ ખરા એટલે જેવું તેવું ચલાવી તો ના જ લે. જ્યારે શીખવાની ઉંમર હતી ત્યારે નાનપણ મા પોતે બાજુમાં બેસી શીખવે કેમ વણાય? એક પણ લુઆ માં ખાંચ ના પડવી જોઈએ, લુઓ સુકાય ના જાય એ માટે મસળવા ની એની જ ટિપ્સ છે. હાથ ખુલ્લા કરી ને વણવાનું.. વગેરે વગેરે બધું મમ્મી તો કહેતી જ પણ માથે ઊભા રહી પપ્પા પાસે થી શીખવાનો લ્હાવો લીધો છે જે ગર્વ ની વાત છે. બસ એ જ મારી પ્રેરણા Hemaxi Buch -
પડવાળી પૂરી (padavali puri recipe in Gujarati)
#સ્નેક્સનાસ્તાની કોન્ટેસ્ટ માટે બનાવી છે મેં પડ વાળી પૂરી. આજે તો મારા છોકરાઓને પણ પૂરી બનાવવાની મજા પડી ગઈ અલગ અલગ શેપની પૂરી છોકરાઓએ બનાવી ખૂબ મજા પડી. Hetal Vithlani -
પાલક ફરસી પૂરી(Palak Farsi puri recipe in Gujarati)
#GA4#week9#Fried#Maida ફરસાણ માંફરસી પૂરી ખુબ પ્રખ્યાત છે તો હુ હુ પાલક વાળી ફરસી પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7કોરા નાસ્તામાં અવારનવાર બનતી મસાલા જીરા પૂરી. Dr. Pushpa Dixit -
આલુ પૂરી (Aloo Puri Recipe in Gujarati)
#week8#Cookpadgujarati આપણે સાદી પૂરી અને મસાલા પૂરી અવારનવાર બનાવતા જ હોય છીએ. આજે મેં આલુ પૂરી બનાવી છે જેના લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે ઝટપટ થી બની જાય છે. આ પૂરી બાળકોને નાસ્તા માં પણ આપી સકાય છે. તેમજ આ પૂરી ને ગમે ત્યારે ખાઈ શકાય છે. આ પૂરી ચા , કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ રાતના રાતના ડિનર માં આલુ ની સબ્જી સાથે ખાવા ની મજા આવે છે. Daxa Parmar -
-
મલ્ટીગ્રેઇન પિઝા પૂરી (Multigrain pizza puri recipe in Gujarati)
ચીઝલિન્ગઝ ની રેસીપી થી inspired થઈ ને મેં પિઝા પૂરી બનાવી છે.તેને તમે કોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે લઇ શકો છો. આ પૂરી માંથી તમે Pizza tart પણ બનાવી શકો છો . Avani Parmar -
પાલક પૂરી (Palak Puri Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ2સ્વાદિષ્ટ લાગતી કડક પૂરી બાળકો ને પણ ભાવે છે. Bhavna C. Desai -
ફરસી પૂરી
#RB5#WEEK5- ફરસી પૂરી અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે.. દિવાળી માં અને શ્રાવણ મહિના માં ખાસ ફરસી પૂરી બને અને ખાસ બધા આ ખાવા માટે ઘેર નાસ્તો કરવા આવે.. Mauli Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14037558
ટિપ્પણીઓ (8)