અડદિયા (adadiya recipe in Gujarat)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં 1 ચમચો ઘી અને એક વાટકી દૂધ ગરમ કરીને લોટ નો ધાબો દહીં દો
- 2
ધાબો દહીં ને બરાબર બધી સાઇટથી લોટ મસળીને દસ મિનિટ રાખી દો ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ મૂકો
- 3
ઘી ગરમ થાય એટલે એમાં ગુંદ તળી લો ગુંદ તળીને અલગ થાળીમાં કાઢી લો
- 4
ત્યાર બાદ તેજ કડાઈમાં લોટ ચારી ને ધી માં નાખી દો અને તેને સતત હલાવતા રહો હવે જ્યારે અડદિયાનો લોટ બ્રાઉન કલરનો થાય એટલે તેમા દૂધ ઉમેરીને ખૂબ હલાવી નાખો
- 5
ત્યારબાદ તે બરાબર હલાવીને તેમાં ખાંડ અને તળેલો ગુંદર ઉમેરી દો
- 6
ત્યારબાદ તેમાં કાજુ બદામ ના ટુકડા ઉમેરો અને જ્યારે આપણે ખાંડ કરીએ ત્યારે તેમાં જાવંત્રી પણ સાથે દરિ લેવી બધું બરાબર ઉમેરીને હલાવી નાખો
- 7
હવે એક થાળીમાં ઘી લગાવી ને તેમાં અડદિયા ઢાળી લો પછી ઠંડા પડે એટલે તેના પીસ કરી લો તો તૈયાર છે શિયાળા ના સ્પેશ્યલ અડદિયા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14048294

























ટિપ્પણીઓ (5)