સુખડી (Sukhdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈ માં ઘી ગરમ કરી અને લોટ ને શેકવા મૂકો ગેસ મીડીયમ રાખવાનો.જ્યાં સુધી ગોલ્ડન રંગ ન આવે ત્યાં સુધી સેકવાનો
- 2
શેકાય ગયા બાદ તેમાં કાટલું અને ગોંદ નાખી ને થોડીવાર સુધી સેકવાનું જ્યાં સુધી ગોંદ ફૂલી ન જાય ત્યાં સુધી શેકવું પછી ગેસ બંધ કરી તેમાં ગોળ નાખી અને મિક્સ કરી લો અને થાળી માં કાઢી લો.અને ટોપરાનું ખમણ અને કાજુ બદામ નો ભુક્કો કરી ને નાખી દો
- 3
પછી થોડું ઠરી જાય એટલે ચાકુ થી પીસ કરી લો તૈયાર છે એકદમ હેલ્થી સુખડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સુખડી(sukhdi recipe in Gujarati)
#sukhdiઆમ તો સુખડી હેલથી છે પણ મે સુખડી ને વધુ હિલ્થી બનાવવા તેમાં ડ્રાય ફ્રૂટ ને ઉમેર્યા છે ટેસ્ટ માં ખુબ સરસ બની છે. Darshna Mavadiya -
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha -
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
Bye bye winter recipe#BWશિયાળાની ઋતુમાં આપણે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે. Sunita Vaghela -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ગુજરાતીઓની પ્રિય, દરેક ઘર માં જુદી જુદી રીતે બનતી આ વાનગી જરૂર થી બનાવજો #trend4 Neeta Parmar -
રાગી નાં લોટની સુખડી
#AV આ સુખડી ખૂબ હેલ્ધી હોય છે, પચવામાં સરળ, ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે Shital's Recipe -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સુગરફ્રી કાઠિયાવાડી ગુંદર સુખડી (Sugarfree Kathiyawadi Gundar Sukhdi Recipe In Gujarati)
મારાં નાની પાસે થી મમ્મી અને હું મમ્મી પાસે થી શીખી મારાં ઘર ની પરંપરાગીત વાનગી ઠંડી મા બનતું વસાનુ જે સુગરફ્રી કહાઠિયાવાડી ગૂંદર ની શુખડી, જે ડ્રાયફ્રુઇટ, તેજાના મસાલા ની ભરપૂર છે . નાના kids પણ ને ભાવે એવો ટેસ્ટ છે. Ami Sheth Patel -
-
-
-
-
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#post2 આ નવરાત્રી ના પર્વ માં માતાજી ને સુખડી નો પ્રસાદ બનાવી ધરાવ્યો છે.નાનાં મોટાં બધા ને પ્રિય એવી સુખડી ની રેસીપી નીચે મુજબ છે.🙂 Bhavnaben Adhiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14048296
ટિપ્પણીઓ (8)