વેજ મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)

Shruti Unadkat @cook_26690526
વેજ મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી કોબી ખમણી,તેમા થોડું મીઠું નાખી 15 થી 20 મિનિટ રાખો ત્યાર બાદ કોબી મા જે પાણી નિક્રે તે બરાબર કાઢી નિચ્વી નાખો.
- 2
હવે કોબી મા મેંદો,ચોખા નો લોટ,મકાઈ નો લોટ,ડુંગળી,1નાની ચમચી સોયા સોસ,ચટણી,ગરમ મસાલો,મીઠુ સ્વાદ મુજબ નાખી,પાણી નાખ્યા વગર લોટ બાંધી લો.
- 3
પછી તેના બોલ વારી તળી લો.તળાય જાય પછી 1 કઢાય મા થોડુ તેલ મુકો,તેલ થાય પછી તેમા લીલી ડુંગળી,મરચુ,લસણ,આદૂ,બધુ નાખો.
- 4
પછી તેમા રેડ ચીલી સોસ,ગ્રીન ચીલી સોસ,વિનેગર,સોયા સોસ,ટામેટાં નો સોસ બધુ નાખી મિક્સ કરો,પછી તેમા મંચુરિયન નાખી મિક્સ કરી સર્વ કરો તો ત્યાર છે વેજ મંચુરિયન.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14049604













ટિપ્પણીઓ