કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ ટીરામીસુ(Chocolate Tiramisu recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ ટીરામીસુ(Chocolate Tiramisu recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ ટીરામીસુ(Chocolate Tiramisu recipe in Gujarati)

Panky Desai
Panky Desai @panky_desai

#GA4
#Week10
#Chocolate
ટીરામીસુ એ એક ઈટાલિયન ડેઝર્ટ છે.અને તેમાં ઈનસ્ટન્ટ કોફી નો યુઝ થાય છે. પણ મે અહી થોડો ચેન્જ કરી ચોકલેટ ગનાશ અને બિસ્કીટ નો ઉપયોગ કર્યો છે. પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ થયો છે...

#GA4
#Week10
#Chocolate
ટીરામીસુ એ એક ઈટાલિયન ડેઝર્ટ છે.અને તેમાં ઈનસ્ટન્ટ કોફી નો યુઝ થાય છે. પણ મે અહી થોડો ચેન્જ કરી ચોકલેટ ગનાશ અને બિસ્કીટ નો ઉપયોગ કર્યો છે. પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ થયો છે...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 200 ગ્રામફ્રેશ ક્રિમ
  • 1પેકેટ મૅરીગોલ્ડ બિસ્કિટ
  • 2 ચમચીખાંડ
  • 1 કપચોકલેટ ગનાશ
  • 1 ચમચીવેનિલા એસેન્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોકલેટ ગનાશ બનાવી લો. પછી એ રુમ ટેમ્પરેચર જેટલુ ગરમ રહે ત્યારે તેમાં મેરીગોલ્ડ બિસ્કીટ ડીપ કરી બાઉલમાં ગોઠવો.

    ચોકલેટ ટીરામીસુ(Chocolate Tiramisu recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ ટીરામીસુ(Chocolate Tiramisu recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ફ્રેશ ક્રિમ માં ખાંડ વેનિલા એસેન્સ ઉમેરી બરાબર બીટ કરી લો. ત્યારબાદ તેને બિસ્કીટ ના લેયર પર પાથરો.

    ચોકલેટ ટીરામીસુ(Chocolate Tiramisu recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ ટીરામીસુ(Chocolate Tiramisu recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ફરીથી ગનાશમાં ડીપ કરેલ બિસ્કીટ મૂકો. હવે બાકી રહેલ ફ્રેશ ક્રિમ માં 2-3 ચમચી ચોકલેટ ગનાશ મિક્સ કરી તેને ઉપર પાથરી લો.

  4. 4

    હવે ચોકલેટ ગનાશ ને થોડુ ગરમ કરી ઉપર ડિઝાઈન કરી લો. હવે તેને 1 કલાક ફ્રિજર માં સેટ થવા માટે મૂકી દો.

    ચોકલેટ ટીરામીસુ(Chocolate Tiramisu recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ ટીરામીસુ(Chocolate Tiramisu recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સેટ થઈ જાય પછી એક પ્લેટ માં સવૅ કરો.

    ચોકલેટ ટીરામીસુ(Chocolate Tiramisu recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ ટીરામીસુ(Chocolate Tiramisu recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ ટીરામીસુ(Chocolate Tiramisu recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Panky Desai
Panky Desai @panky_desai
પર November 18, 2020 18:23

ટિપ્પણીઓ (6)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
November 19, 2020 06:33
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ તિરામિસુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વડા (Vada Recipe in Gujarati)
  2. ચીલી ચીઝ બન(Chili Cheese Bun Recipe in Gujarati)
  3. ઢોકળા(Dhokla Recipe in Gujarati)
  4. ચોકલેટસ(Chocolate Recipe in Gujarati)
  5. પુચકા.(Puchka Recipe in Gujarati)
  1. પાવ(Pav Recipe in Gujarati)
  2. વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati)
  3. ચીઝ ગાર્લિક ઢોસા(cheese Garlic Dosa Recipe in Gujarati)
  4. છોલે ચણા ચાટ (chole chana chaat recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14070330
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close