પાવ(Pav Recipe in Gujarati)

Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642
શેર કરો

ઘટકો

એક કલાક
  1. ૫૦૦ ગ્રામ મેંદો
  2. 15 ગ્રામઈસ્ટ
  3. 10 ગ્રામમીઠું
  4. 25 ગ્રામતેલ
  5. 300 ગ્રામપાણી
  6. 1 ચમચીમાખણ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    પ્લેટફોર્મ ઉપર પર મેંદો પાથરો વચ્ચે ખાડો કરો અને તેમાં પાણી east તેલ નિબંધ આ બધું મિક્સ કરીને લોટ બાંધો

  2. 2

    ત્યારબાદ તેના ગુલા કરીને બેકિંગ ટ્રેમાં મૂકો અને તેને ૪૦ મિનિટ ફોર્મેટ થવા દો

  3. 3

    ત્યારબાદ ફોર્મેટ થઈ ગયા પછી તેને બેક અને બેકથઈ ગયા પછી ઉપર બટર લગાવો

  4. 4

    જે આપણા લાદી પાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642
પર

Similar Recipes