કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati)

Hetal Shah
Hetal Shah @cook_25017120
Ahmedbad

# શિયાળો સ્પેશલ #
#પંજાબ ની સ્પેશલ સબ્જી એન્ડ રોટી #
@ઠંડી માં ગરમી આપે #

# શિયાળો સ્પેશલ #
#પંજાબ ની સ્પેશલ સબ્જી એન્ડ રોટી #
@ઠંડી માં ગરમી આપે #

વધુ વાંચો

સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati)

Hetal Shah
Hetal Shah @cook_25017120
Ahmedbad

# શિયાળો સ્પેશલ #
#પંજાબ ની સ્પેશલ સબ્જી એન્ડ રોટી #
@ઠંડી માં ગરમી આપે #

# શિયાળો સ્પેશલ #
#પંજાબ ની સ્પેશલ સબ્જી એન્ડ રોટી #
@ઠંડી માં ગરમી આપે #

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
2 વ્યકતિ માટે
  • 200 ગ્રામસરસો ની ભાજી
  • 100 ગ્રામપાલક ની ભાજી
  • 4-5 નંગલીલા મરચા
  • 2 નંગડુંગળી
  • 2-3 નંગટોમેટો
  • 2 સ્પૂનગાર્લિક
  • 2 સ્પૂનઝીંઝર
  • 2 સ્પૂનમકાઈ નો લોટ
  • મીઠુ સ્વાદ અનુશાર
  • ટી સ્પૂનહલદી પાઉડર હાલ્ફ
  • 1 સ્પૂનધાણાજીરું પાઉડર
  • મકાઈ ની રોટી માટે
  • પિંચ ખાવા ના સોડા
  • ઘી વગાર માટે 2 પરી
  • 1 ટી સ્પૂનજીરું વગાર માટે
  • 4-5 ટુકડાલાલ આખા મરચા
  • ચમચીહિંગ પા
  • 100 ગ્રામમકાઈ નો લોટ
  • 50 ગ્રામજાડો લોટ એન્ડ જીનો લોટ
  • ચમચીતલ પા
  • મીઠુ સ્વાદ અનુસાર
  • કોથમીર ફુદીનો એન્ડ મરચાની પેસ્ટ
  • 2 ચમચીઘી મોંયણ માટે
  • પાણી ઓર દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભાજી સાફ કરી ને ધોઈ ને પછી કટ કરવી તયારબાદ બને ભાજી મિક્સ કરી એમાં કાપેલા લીલા મરચા ના થોડા ટુકડા ઉમેરવા પછી મીઠુ એન્ડ પિંચ ખાવા ના સોડા પાણી માં ઓગાળી ઉમેરી પ્રેસર કુકર માં 3 થી 4 સિટી મારવી

    સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તયારબાદ ટોમેટો ને અલગ ગ્રેવી કરવી બિકોઝ ભાજી નો કલર ચેન્જ ના થાય માટે એમે મીઠુ નહખી અલગ પકવી

    સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ઘી માં બનવું શાક બહુ જ ટેસ્ટી લાગે છે તો ઘી નો વગાર કરવો થોડી હિંગ લાલ આખા મરચા ને જીરું પછી ગાર્લિક ઉમેરવી ઝીંઝર લીલા મરચા અને પછી ડુંગળી ઉમેરી શાંતડવું ડુંગળી brown ના થાય પછી ભાજી બફાઈ ગઈ હોય એમાં ચિલ્ડ કે માટલાનું ઠંડુ પાણી ઉમેરી મકાઈ નો લોટ 2 ચમચી ઉમેરી થોડી ગ્રાઈન્ડ કરી લેવી

    સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી ગ્રેએવી ડુંગળી વાળી માં ભાજી નું મિક્સર ઉમેરી એને 15 મિનિટ પકાવી પછી મસાલો ઉમેરી ને ટોમેટો ગ્રેવી ઉમેરી 5 મિનિટ પકવી અને શબ્જી રેડી ઉપર કોથમી થી ગાર્નિશ કરી શકાય છે

    સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મકેકી રોટી માટે લોટ મિક્સર કરી ઉપર પ્રમાણે અને બધો મસાલો મિક્ષસ કરી મોંયણ નહખી દહીં ઓર પાણી થી લોટ બાંધવો

    સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગુલ્લાં ની રોટી વણી ને ફુલ્કા કરી શકાય છે

    સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આહ ની સાથે લસી સરશ લાગે છે પર મેં નથી બનવી બિકોઝ મારાં ઘરે છાશ વધુ પસંદ che ડુંગળી ના સલાડ સાથે આહ સબ્જી સ્પેશ્યલ શિયાળ માટે જ છે બાકી ગુજરાત માં ગરમી માં આહ ભાજી મળતી નથી ઠંડી માં ગરમાવો મળે છે માટે ખુબજ હેલ્થી છે વિન્ટર માટે આહ

    સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સરસોદા શાક મકેકી રોટી(Sarson ka saag makki Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તમે પન ટ્રાય કરજો મેં બનવી મારાં પરિવાર ને ખુબજ ભાવી

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Shah
Hetal Shah @cook_25017120
પર November 19, 2020 21:37
Ahmedbad
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
November 20, 2020 06:59
Tasty and healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 6th for સરસવ ભાજી

Keywords

સરસો નું શાક Roti

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ બરફી રોલ (Chocolate barfi roll recipe in Gujarati)
  2. રીંગણ નો ઓળો(Ringan bharthu recipe in Gujarati)
  3. ચોકલેટ સોસ અને ચોકોકેક મુસ(Chocolate sauce with chococake mousse recipe in gujarati)
  4. ફ્લાવરનું શાક (Cauliflower Sabji Recipe in gujarati)
  5. સેવ ઉસળ(Sev usal Recipe in Gujarati)
  1. ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
  2. ચોકલેટ ગનાશ (chocolate ganache recipe in gujarati)
  3. મિક્સ વેજ (Mix Veg recipe in Gujarati)
  4. મિક્સ વેજિટેબલ સૂપ (mix vegetable soup recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14076824
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close