શક્કરિયાનો હલવો(Sweet potato halwa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા શક્કરીયા ને ધોઈ છાલ ઉતારી લો.
- 2
ત્યારબાદ તેને ખમણી ને સાઈડ પર રાખો.હવે લોયુ ગેસ પર મૂકી તેમાં ઘી એડ કરો. ત્યારબાદ છીણેલા રતાળુ તેમાં એડ કરી થોડીવાર સાંતળો.
- 3
પછી તેમાં દૂધ એડ કરો. દૂધ બળી જાય પછી તેમાં ખાંડ એડ કરો. ખાંડનું પાણી બળી જાય પછી તેમાં ઇલાયચી પાઉડર કાજુ બદામ કિસમિસ નાખીને મિક્સ કરો.
- 4
હવે એક બાઉલમાં લઈ ઉપરથી કાજુ બદામની કતરણ નાખીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14079432














ટિપ્પણીઓ (2)