લીલી ડુંગળી અને ટામેટાંનું સલાડ(Spring onion and tomato salad recipe in gujarati)

Kalyani Komal @cook_18623689
લીલી ડુંગળી અને ટામેટાંનું સલાડ(Spring onion and tomato salad recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી ડુંગળીને ઝીણી સમારી લેવી ત્યારબાદ ટામેટાની ચોરસ કટિંગ કરી ઝીણા સમારી લેવા. ત્યારબાદ બન્નેને એક બાઉલમાં મિક્સ કરવા.
- 2
ત્યારબાદ તેમાં લીંબુનો રસ, ધાણાજીરૂ, મીઠું તથા મરચું ઉમેરવું.
- 3
એક ચમચી તેલ ઉમેરો પછી સરખી રીતે મિક્સ કરી અને સર્વ કરવું દેખાવમાં પણ સારું અને સ્વાદમાં પણ સારું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળીનું સલાડ(Spring onion salad recipe in Gujarati)
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આપણી સલાડ પણ બનાવવું જોઈએ ને અહીં આજે મેં spring onion સલાડ બનાવ્યું છે જે ખૂબ જ ઇઝી અને ચટપટું છે#GA4#Week11#greenonion Nidhi Jay Vinda -
લીલી ડુંગળી નું સલાડ (Green Onion Salad Recipe In Gujarati)
મે આજે લીલી ડુંગળી અને ટામેટાં નું સલાડ બનાવ્યું છે.#GA4#Week11# Green Onions, Brinda Padia -
ડુંગળી, કાકડી અને ટામેટાં નું સલાડ (Onion Cucumber Tomato Salad Recipe In Gujarati)
#BW#salad#healthઅત્યારે ઉનાળો આવી રયો છે ત્યારે અમુક શાક હવે મળશે નહીં એના જે દેસી ટામેટાં અને કાકડી છે એનું કોમ્બિનેશન ક્યક અલગ જ હોય છે તો એનું સલાડ ખાવા નું લગભગ દરેક ને પસંદ હોય છે sm.mitesh Vanaliya -
લીલી ડુંગળી નું સલાડ(Spring onion salad recipe in Gujarati)
લીલી ડુંગળી ના સેવન થી શરદી ,ફલૂ ,મોસમી તાવ નો રિસ્ક ઓછું થાય છે .ભોજન માં લીલી ડુંગળી ના સેવન થી આરોગ્ય થી સંકળાયેલા ઘણા ફાયદા છે .#GA4#Week11Green onion Rekha Ramchandani -
લીલી ડુંગળી ટામેટાં નું સલાડ(Spring onion tomato salad recipe in Gujarati)
#GA4#Week11#cookpad#cookpadindia#cookpadgujarati#november2020ખૂબ જ ટેસ્ટી સલાડ બને છે. Dhara Lakhataria Parekh -
લીલી ડુંગળી ટામેટા અને કેબેજ નું સલાડ
સલાડ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાંથી આપણને જોઈતા પ્રમાણમાં વિટામિન મળી આવે છે. તો દરરોજના જમવાના માં સલાડનો ઉપયોગ કરવો જોઈએ. શિયાળાની સિઝનમા લીલી ડુંગળી સરસ મળતી હોય છે. તો આજે મેં લીલી ડુંગળી નો ઉપયોગ કરી અને સલાડ બનાવ્યું. Sonal Modha -
લીલી ડુંગળીનું સલાડ(Spring onion salad recipe in Gujarati)
આજે મે લીલી ડુંગળી અને ટમેટાનુ સલાડ બનાવ્યુ છે તો તમારી સાથે શેર કરું છું. Bharati Lakhataria -
લીલી ડુંગળી અને ટામેટા નું સલાડ (Spring onion and Tomato salad recipe in Gujarati)
#GA4#week11 Ami Gorakhiya -
લીલી ડુંગળી ટામેટાનું શાક(Spring onion tomato sabji recipe in gujarati)
#GA4#Week11#ડુંગળી ટમેટાનુ શાક મસાલા રાઇસ છાશ રોટલી પાપડનુ ડીનર... Chetna Chudasama -
લીલી ડુંગળી અને સેવનું શાક(Spring onion with sev sabji recipe in gujarati)
#GA4#Weak11#Green onionહેલો, ફ્રેન્ડ્સ શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ સારી આવે છે. તો આજે મેં લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. જેમાં મેં ઝીણી સેવ નાખીને બનાવ્યું છે. Falguni Nagadiya -
લીલી ડુંગળી અને ટામેટાં નું સલાડ(Green onion-tomato salad recipe in Gujarati)
#GA4#Week11 #Post 2#Greenonion આ સલાડ ને ઠંડીમાં બહુ ખાવાની મજા આવે છે.. મારા ઘરમાં બધાને બહુ ભાવે છે હું જમવા માં રોજ આ સલાડ બનાવુ છુ.. Payal Desai -
-
લીલી ડુંગળી અને લીલા ધાણા ના પરોઠા (Spring Onion And Coriander Na Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમેથીના થેપલા, દૂધીના થેપલા , કોબી ના પરોઠા પણ આજે કંઈક નવું જ કરવાનો વિચાર હતો અને તે પણ કલરફુલ. અને લીલી ડુંગળી અને ધાણા તો ઘરમાં હતા જ. તો એના જ પરોઠા બનાવ્યા.🍀લીલી ડુંગળી એ વિટામિન સી અને કેલ્સિયમ નો ખજાનો છે. રોગ પ્રતિકારક શક્તિ ની ક્ષમતા વધારે છે. બ્લડ શુગર પણ કંટ્રોલમાં રાખે છે.🍀 Neeru Thakkar -
લીલી ડુંગળી ની સબ્જી (Spring Onion Sabji Recipe In Gujarati)
#GA4#week11#Green onion શિયાળો એટલે લીલી ડુંગળી ખાવાનો સમય એય તમે ગમે તે રીતે ખાઈ શકો .સબ્જી રૂપે સલાડ રૂપે અથાણા રૂપે સાઈડ ડીશ રૂપે કે પછી કાચી ખાવ એના લીલાં પાનનું ખારીયુ કે સંભારો પણ કરી શકો.હું અહીં સબ્જી ની રેશિપી રજુ કરૂં છું જે આપને પસંદ આવશે. Smitaben R dave -
લીલી ડુંગળી અને ચણાનું સલાડ(Lili dungli chana nu salad recipe in Gujarati)
#GA4#Week11#green onionલીલી ડુંગળી સાથે નું સલાડ હેલધી અને નાના મોટા સૌ ને ભાવે એવું સાદું સલાડ Hiral Dholakia -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia કાકડી બીટ,ડુંગળી, અને ટામેટાં નું સલાડ Rekha Vora -
લીલી ડુંગળીની સબ્જી(Spring onion sabji recipe in Gujarati)
#GA4#Week11 #greenonion#post1 શિયાળો એટલે શાકભાજી ની મજા ને એમાંય અલગ અલગ ભાજી જોઈ ને જ ખાવાનું મન થાય. ડુંગળી ની ભાજી મારી દિકરી ની ફેવરેટ એટલે શિયાળા માં વારંવાર બને. Minaxi Rohit -
-
લીલી ડુંગળી અને મિક્સ વેજીટેબલ સલાડ(Spring onion mix veg salad recipe in Gujarati)
#GA4#Week11 Beenal Sodha -
લીલી ડુંગળી નુ શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11Green onionશિયાળો આવે એટલે લીલી ડુંગળી લસણ મેથી ની ભાજી વિવિધ પ્રકારના સલાડ ખાવાની ખૂબ જ મજા આવે મે લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે જે લાલ મરચા અને લીલા મરચાં એમ બે પ્રકારનું બનાવેલ છે Rachana Shah -
લીલી ડુંગળી અને ચીઝ નું શાક,(spring onion and cheese sabji)
#માઇઇબુકરેસીપી 27આ શાક માં ચીઝ ક્યુબ સારી લાગે પણ મારા દીકરા ને છીણેલું ચીઝ વઘારે ભાવે. Shital Desai -
-
લીલી ડુંગળી નું શાક (Green onion Shak Recipe in Gujarati)
આમ તો શિયાળામાં લીલી ડુંગળી આવે છે લીલી ડુંગળી ખાવાની મજા જ કંઇક અલગ છે. રીંગણા નો ઓળો તેમાં પણ લીલી ડુંગળી નાખી શકાય લીલી ડુંગળી અને સેવ નું શાક પણ ખુબ જ સરસ લાગે છે તે જ રીતે મેં આજે લીલી ડુંગળી નું ખર્યું બનાવ્યું છે તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Yogita Pitlaboy -
-
-
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક નાના-મોટા સૌને ભાવે છે#GA4#Week11 himanshukiran joshi -
લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક(Spring onion with chana dal sabji recipe in Gujarati)
#GA4#Week11 શિયાળો એટલે ગ્રીન સબ્જી ની સિઝન તેમાંય લીલી ડુંગળી ની સબ્જી તો મજા પડી જાય,આજે મેં લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક બનાવ્યું તો ખૂબ સરસ બન્યું,તમે પણ ટ્રાય કરી જુઓ 🙂 Bhavnaben Adhiya -
-
પાલક ટામેટાં સલાડ (Palak Tomato Salad Recipe In Gujarati)
#SPR શિયાળાની સિઝનમાં પાલક અને ટામેટાં ખૂબ જ સરસ પ્રમાણમાં આવે અને એનું હેલ્ધી સલાડ બનાવીને ખાવાની મજા કઈક જુદી જ છે. Varsha Dave -
લીલી ડુંગળી શાક (Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11Green Onionલીલી ડુંગળી અને સેવ નું શાક 😍😋 શિયાળા ની ઠંડી માં ગરમા ગરમ તુવેર દાળ ની ખીચડી, રોટલી અને લીલી ડુંગળી સેવ નું શાક. Bhavika Suchak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14100407
ટિપ્પણીઓ (5)