ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ટામેટાં અને બીટ ને મિક્સર માં ક્રશ કરી લો
- 2
હવે એક બાઉલમાં ઘી ગરમ કરો ત્યારબાદ તેમાં તજ અને લવીંગ ઉમેરો ત્યારબાદ ટામેટાની પ્યુરી એડ કરો હવે તેમાં જોઈએ તે પ્રમાણે મીઠું ખાંડ અને પાણી નાખી સરસ રીતે ઊકળવા દો સૂપ સરસ ઉકડી ગયા બાદ એક બાઉલમાં કાઢીને સર્વ કરો તૈયાર છે ગરમા ગરમ ટોમેટો સૂપ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14083763







ટિપ્પણીઓ