કુરકુરે ડોનટ્સ(Kurkure Donuts Recipe in Gujarati)

#cookpadindia
#cookpadguj
#cookpad
#weekend
દીવાળી ની ઉજવણી માં જાતજાતનું અને ભાતભાતનું વાનગી વૈવિધ્ય આવી જ જાય છે.બેસનમાંથી સેવ, ગાંઠીયા, પાપડી તો ખરા જ ,પણ હવે કુરકુરે સ્પાઈસી ડોનટ્સ !!! એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે.
કુરકુરે ડોનટ્સ(Kurkure Donuts Recipe in Gujarati)
#cookpadindia
#cookpadguj
#cookpad
#weekend
દીવાળી ની ઉજવણી માં જાતજાતનું અને ભાતભાતનું વાનગી વૈવિધ્ય આવી જ જાય છે.બેસનમાંથી સેવ, ગાંઠીયા, પાપડી તો ખરા જ ,પણ હવે કુરકુરે સ્પાઈસી ડોનટ્સ !!! એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદા અને બેસનમાં તેલ નાખી લોટને મોઈ લેવો.હવે તેમાં અજમો,મરી પાઉડર, હળદર, મીઠું, હીંગ, બેંકીંગ પાઉડર નાખી મિક્સ કરી લો.હુંફાળા પાણી વડે કઠણ લોટ બાંધવો.લોટને ૧૦ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.
- 2
દશ મિનિટ બાદ લોટ ને તેલવાળો હાથ કરી બરાબર મસળી અને સ્મુધ કરી લેવો.હવે લોટમાંથી એક લુવો લઇ રોટલી વણવી.તેની થીકનેસ ભાખરી જેવી રાખવી.ત્યારબાદ રીંગ કટરની મદદથી રીંગ્સ બનાવી લેવી.
- 3
એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો.તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં આ ડોનટ્સ નાખો.હવે ગેસ ધીમો કરી દેવો.ધીમા તાપે ક્રીસ્પી તળી લેવા.
- 4
હવે એક કટોરીમાં લાલ મરચાં પાઉડર,ચાટ મસાલા, જીરુ પાઉડર મીક્સ કરો.તેમાં ૧ ટીસ્પૂન તેલ નાખી મિક્સ કરી લો.આ મિશ્રણને બ્રશની મદદથી ડોનટ્સ પર સ્પ્રેડ કરો.તૈયાર છે મસાલેદાર ડોનટ્સ!! આ ડોનટ્સ ગ્રીન ચટણી સાથે કે ચા-કોફી સાથે ટેસ્ટી લાગે છે.એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડી ગાંઠીયા (Papadi Gathiya Recipe In Gujarati)
#EB#week8#cookpadguj#cookpad#cookpadindiaચટપટા પાપડી ગાંઠીયા Neeru Thakkar -
ફરસી મીની પૂરી (Farsi Mini Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadનાસ્તા માટે ,પ્રવાસ માટે, વધુ દિવસ સુધી રાખી શકાય તેવી આ કડક પૂરી ચા સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpad#cookpadindia#SEVદિવાળી આવે એટલે જાતજાતના નાસ્તા અને મીઠાઈ બને જ. એમાં પણ સેવ, ચવાણું, સકકરપારા પરંપરાગત વાનગી તો બનાવવી જ પડે. Neeru Thakkar -
મીની ચકરી (Mini Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadguj#cookpad#cookpadindiaચકરી એ ભારતીય પારંપરિક નાસ્તો છે. દિવાળીના તહેવારમાં તો તે બને જ છે. ચકરી તેમજ ચોખા ના લોટ માંથી બને છે. જુદા જુદા રાજ્યોમાં તેના જુદા જુદા નામ છે. 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
નમકીન ઠેઠરી(namkin thethri recipe in gujarati)
#વેસ્ટ#cookpadindia#cookpadgujનમકીન ઠેઠરી એ છત્તીસગઢની સુપ્રસિદ્ધ, લોકપ્રિય વાનગી અને પારંપારિક પકવાન છે. છત્તીસગઢની પરંપરામાં ઠેઠરીના સ્વાદનું મહત્વપૂર્ણ સ્થાન છે. તીજના તહેવાર પર આ પકવાન અનિવાર્ય છે. અને તહેવાર પર આ ઠેઠરી બજારમાં પણ વેચાતી હોય છે.આ નમકીન ઠેઠરીને એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
-
સાતમ સ્પેશિયલ બાજરી ના વડા (Satam Special Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
મેથી ગાંઠિયા (Methi Ganthiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadગાંઠિયા એટલે ગુજરાતીઓ નો માનીતો નાસ્તો!!એમાંય મરચાં, ડુંગળી સંભારો હોય તો મજા પડી જાય. Neeru Thakkar -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#breakfastસવારે નાસ્તામાં અથવા તો સાંજના ડિનરમાં ગરમા ગરમ ફરસી પૂરી ચા સાથે, અથાણા સાથે કે દૂધ સાથે ખાવાની મજા જ ઓર છે. વડી કકરા લોટ ની પૂરી એ ફૂલવાની સાથે થોડી ક્રિસ્પી પણ બને છે તેથી વધુ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade#breakfast#tasty Neeru Thakkar -
મોળા ગાંઠિયા (gathiya Recipe in Gujarati)
ગુજરાતી લોકોના ફેવરિટ ગાંઠિયા છે આ ગાંઠિયામાં અલગ અલગ પ્રકારની વેરાઈટી જોવા મળે છે આ મોરા ગાંઠિયા સંચા માંથી બનાવેલા છે આ ગાંઠીયા અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે#cookpad#cookpadgujarati Darshna Rajpara -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef#homefood#homemade Neeru Thakkar -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ડોનટ્સ (Donuts Recipe In Gujarati)
#DFTદીવાળી નાં નાસ્તા માટે મિઠાઈ ખાઈ ને કંઈ અલગ અલગ ખાવા નું મન થાય છે એટલે આ વખતે દીવાળી માં મહેમાન માટે કંઈ અલગ બનાવ્યું.. બાળકો સાથે મોટા પણ્ ખુશ થઇ ગયા.. Sunita Vaghela -
કુરકુરે (Kurkure Recipe in Gujrati)
#મોમબાળકો ને બહાર ના કુરકુરે ના અપાયા તો બાળકો જીદ કરે તો... આ રેસીપી થી કુરકુરે ઘરે બનાવીને આપો Kshama Himesh Upadhyay -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#RC4#cookpadguj#cookpad#cookpadindiaTriple P : Neeru Thakkar -
ખટમીઠું ચવાણું (Khatmithu Chavanu Recipe In Gujarati)
#CB3#week3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ક્રિસ્પી મટર સમોસા (Crispy Matar Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia#samosa#breakfast Neeru Thakkar -
લીલુ લસણ, કેપ્સીકમ ના થેપલા (Lilu Lasan Capsicum Thepla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiલીલુ લસણ અને કેપ્સીકમ નાખવાથી થેપલાનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. ચા સાથે આ થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે તેને બે દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Neeru Thakkar -
-
-
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ક્રીસ્પી આલુ પૂરી (Crispy Aloo Poori Recipe In Gujarati)
#cookpadguj#cookpad#cookpadindiaક્રીસ્પી આલુ પૂરી એટલે ચટાકેદાર વાનગી.એમાં આદુ, મરચાં, લીલા ધાણા અને આમચૂર પાઉડર થી ટેસ્ટ બેસ્ટ બની જાય છે. Neeru Thakkar -
ડોનટ્સ (donuts recipe in gujarati)
#માઇઇબુક#રેસિપી-32#ડોનટ્સ કીડડ્સ સ્પેશલ ડિમાન્ડ ઈસટ ફ્રી Hetal Shah -
મલ્ટી ગ્રેઈન થેપલા (Multi Grain Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ખટમીઠી ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકાંઈક ખટમીઠું ખાવાનું મન થાય ત્યારે લાલ ચટક ટામેટાં ની ચટણી બનાવવાનુ આયોજન થઈ જ જાય. આ ટામેટાં ની ચટણી એક અઠવાડિયા સુધી ઉપયોગમાં લઇ શકાય છે. Neeru Thakkar -
રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ચટપટા કુરકુરે(chtpata kurkure recipe in gujarati)
#cookpadgujarati #ફટાફટબહાર મળતા કુરકુરે - અન્ય ચટપટા નાસ્તા કરતા બાળકોને આપો ઘરે બનેલા ચટપટા કુરકુરે Urvi Shethia -
-
More Recipes
ટિપ્પણીઓ (20)