કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ હાંડવો(Cheese Handvo Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ હાંડવો(Cheese Handvo Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ હાંડવો(Cheese Handvo Recipe in Gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

#GA4
#Week10
આ હાંડવો એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે માત્ર ત્રણ જ વસ્તુ ની અંદર ઈનસેટ જ્યારે પણ બનાવવો હોય ક્યારે બની શકે છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે અને હું આવર નવાર બનાવું છું.

#GA4
#Week10
આ હાંડવો એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે માત્ર ત્રણ જ વસ્તુ ની અંદર ઈનસેટ જ્યારે પણ બનાવવો હોય ક્યારે બની શકે છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે અને હું આવર નવાર બનાવું છું.

વધુ વાંચો

ચીઝ હાંડવો(Cheese Handvo Recipe in Gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

#GA4
#Week10
આ હાંડવો એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે માત્ર ત્રણ જ વસ્તુ ની અંદર ઈનસેટ જ્યારે પણ બનાવવો હોય ક્યારે બની શકે છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે અને હું આવર નવાર બનાવું છું.

#GA4
#Week10
આ હાંડવો એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે માત્ર ત્રણ જ વસ્તુ ની અંદર ઈનસેટ જ્યારે પણ બનાવવો હોય ક્યારે બની શકે છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે અને હું આવર નવાર બનાવું છું.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
1યક્તિ
  1. 2વાટકા રવો
  2. 1વાટકો ચણાનો લોટ
  3. 1વાટકો દહીં
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ડેકોરેશન માટે ચીઝ અને ધાણા ભાજી
  6. 2 ચમચીઈનો પાઉડર
  7. સ્વાદ પ્રમાણેએનિમલ
  8. ૧ ચમચીરાઈ
  9. એ ચમચી જીરૂ
  10. ૧ ચમચીતલ
  11. 1/4 ચમચીહિંગ
  12. સ્વાદ પ્રમાણેમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચાલો આપણે ચીઝ હાંડવો બનાવવાની તૈયારી કરી સૌપ્રથમ રવો અને ચણાના લોટને દહીં સાથે મિક્સ કરી જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી ખીરું બનાવવું આ ખીરું 15 મિનિટ ઢાંકીને રાખી મૂકવું.

    ચીઝ હાંડવો(Cheese Handvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક લોયા ની અંદર બે ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું અને તલ ચપટી હિંગ ઉમેરી થોડું ખીરું ચમચામાં લઈ લોયામાં પાતરી લેવું ઉપર ઢાંકણ ઢાંકી રાખવું 15 મિનિટ સુધી થવા દેવું બંને સાઇડ ગુલાબી શેકી લેવું.

    ચીઝ હાંડવો(Cheese Handvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આવી રીતે બધા જ હાંડવા ના પડ બનાવી લેવા જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે ગરમ ગરમ હા નોડવો ઉતારતા જવું અને એક પ્લેટમાં લઈ લો ઉપર ચીઝ ખમણી અને ધાણા ભાજી થી ગાર્નીશ કરી બધાને સર્વ કરવો.

    ચીઝ હાંડવો(Cheese Handvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો મિત્રો તૈયાર છે આપણો આ ચીઝ હાંડવો ખાવામાં ખૂબજ હેલ્થી અને પૌષ્ટિક છે તમે જે ઘરે જરૂર ટ્રાય કરજો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Batavia
Komal Batavia @cook_22279443
પર November 21, 2020 07:34

ટિપ્પણીઓ (6)

Hina Doshi
Hina Doshi @cook_25884980
November 25, 2020 14:55
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટેંગી ટોમેટો પાસ્તા(Tangy tomato pasta recipe in gujarati)
  2. માઇનસ્ટ્રોન સૂપ(Minestrone soup recipe in gujarati)
  3. ઢોકળા(Dhokla Recipe in Gujarati)
  4. હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
  5. રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
  1. સાબુદાણા વડા(Sabudana vada recipe in Gujarati)
  2. ચીઝ પાલક પનીર(Cheese palak Paneer Recipe in Gujarati)
  3. ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
  4. કોલીફ્લાવર (Cauliflower recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14084682
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close