રોટલી ના પાત્રા(Rotli na patra recipe in gujarati)

# માઇ ઓન રેસિપી #
@વેસ્ટ ઇસ બેસ્ટ #
વધેલી રોટલી માંથી બનાવ્યા પાત્રા 😋
રોટલી ના પાત્રા(Rotli na patra recipe in gujarati)
# માઇ ઓન રેસિપી #
@વેસ્ટ ઇસ બેસ્ટ #
વધેલી રોટલી માંથી બનાવ્યા પાત્રા 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચા, ફુદીના અને કોથમીર ની પેસ્ટ કરવી. પછી બેસન લેવું. એમાં મીઠું,હળદરઅને દહીં, ખાંડ ઉમેરી બેટર તૈયાર કરવું.
- 2
બેટર તૈયાર થઇ જાય પછી રોટલી ને લઇ એની ઉપર લગાવવું અને પછી રોલ કરતા જવું અને પછી સ્ટીમથી પકવવું. 15 મિનિટ ધીમા તાપ પર.
- 3
સ્ટીમ માટે તમે એક વાસણમાં પાણી મૂકી પછી નીચે સ્ટેન્ડ મૂકી ઉપર કાણા વાળી ચારણી મૂકી રોટલી ગોઠવી અને સ્લો ફ્લેમ પર પકવવું. 15 મિનિટ પકવવું.
- 4
પછી ગેસ બંધ કરી ઠંડુ થાય પછી કટ કરી વઘારવું.
- 5
વઘાર માટે તેલ મૂકી એની અંદર રાઈ, લીમડો,હિંગ, લાલ મરચા, જીરું ઉમેરી પછી કટ કરેલા પાત્રા ઉમેરી, ઉપર હળદરચપટી એન્ડ ઉપર લીંબુ રસ એન્ડ બુરી ખાંડ ઉમેરી, જરૂર લાગે તો લાલ મરચું અને મીઠું ઉમેરી શકો છો.
- 6
એને થોડું ક્રિસ્પી કરવા ઉપર તલ ઉમેરી 2 મિનિટ પકવવું.પછી કોથમીરથી ગાર્નિશ કરવું.અને ટી સાથે એન્જોય કરવું.બહુ જ મસ્ત લાગે છે બ્રેક ફાસ્ટ મા. ઓર હાઈ ટીમા પણ.એન્ડ લાઈટ ડિનરમાં ખાઈ શકો છો.
- 7
માર ફેમિલી ને તો બહુજ પસંદ. આવું તમે ભી ટ્રાય કરજો મિત્ર.
- 8
Thank you.
Keywords
Similar Recipes
More Recipes



























ટિપ્પણીઓ