ચોકલેટ મિલ્કશેક(Chocolate milk shake recipe in gujarati)

Mamta Khatsuriya @cook_26467050
ચોકલેટ મિલ્કશેક(Chocolate milk shake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ ઠંડુ દૂધ લેવાનું. એક ચમચી ચોકલેટ પાઉડર, બોનવિટા,ખાંડ નાખીને બ્લેન્ડરથી પીસવું.
- 2
પછી ચોકલેટનાં નાના નાના ટુકડા કરીને ઓવન ની અંદર ગરમ કરવાના.
- 3
ગરમ થઇ ગયા પછી ઓગળી જાય પછી કાચના ગ્લાસમાં ચોકલેટ ની ડિઝાઈન પાડી દેવાની.
- 4
મિલ્ક શેક રેડી થઈ ગયેલ છે તેને બંને ગ્લાસમાં ભરી ને એની ઉપર ચોકલેટ ખમણી નાખવાની.
- 5
આથી આપણે નાના છોકરા ને ભાવે તેવો ઠંડો મિલ્ક-શેક તૈયાર થઈ ગયો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14090666












ટિપ્પણીઓ (2)