રોટી નુડલ્સ(Roti noodles recipe in gujarati)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Gujarat, Porbandar

ઝટપટ અને સ્વાદિષ્ટ બનતું......
20 મિનિટ થી પણ ઓછા સમયમાં માં બની જતું
નાસ્તા માં ચા ☕ અને રાત્રે હળવા ભોજન માં લઈ શકાય તેવી Easy અને ઝટપટ બનતી વાનગી...🍛🍝 હું અને મારી Best Friend દુબઈમાં આ વાનગી બહું જ બનાવતાં👭😍
#weekend
#Dubai2019memoriesPayalandNikita
Weekend specials
#PAYALCOOKPADWORLD
#MyRecipe6️⃣
#MysundayRecipe
#porbandar
#payalDesiChinesedish
#MyDubaiPGRecipe

રોટી નુડલ્સ(Roti noodles recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ઝટપટ અને સ્વાદિષ્ટ બનતું......
20 મિનિટ થી પણ ઓછા સમયમાં માં બની જતું
નાસ્તા માં ચા ☕ અને રાત્રે હળવા ભોજન માં લઈ શકાય તેવી Easy અને ઝટપટ બનતી વાનગી...🍛🍝 હું અને મારી Best Friend દુબઈમાં આ વાનગી બહું જ બનાવતાં👭😍
#weekend
#Dubai2019memoriesPayalandNikita
Weekend specials
#PAYALCOOKPADWORLD
#MyRecipe6️⃣
#MysundayRecipe
#porbandar
#payalDesiChinesedish
#MyDubaiPGRecipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  1. 5 નંગઘઉંની ઠંડી રોટલી 🥞
  2. 2 કપઠંડો ભાત🍚🍚
  3. 3 ચમચીતેલ 🍶
  4. 2 નંગનાની સમારેલી ડુંગળી 🌰
  5. 1 નંગમિડીયમ સાઈઝ નું સમારેલ ટામેટું 🍎
  6. 5-6 નંગઝીણાં સમારેલ લસણ
  7. 2 નંગઝીણાં સમારેલા લીલાં તીખાં મરચા 🌶🌶
  8. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  9. 1 ચમચીરેડ ચીલી સોસ
  10. 1 ચમચીસોયા સોસ
  11. 2 ચમચીટોમેટો કેચઅપ
  12. 2 ચમચીસેઝવાન ચટણી
  13. 2 ચમચીલાલ મરચું પાઉડર
  14. 1 ચમચીઘાણાજીરુ પાઉડર
  15. સ્વાદ અનુસારમીઠું 🧂
  16. 1/2 ચમચી હિંગ
  17. 1 ચમચીએવરેસ્ટ સબ્જી મસાલો
  18. 1/2ચમચી હળદર પાઉડર
  19. 1/2 નાની ચમચી રાઈ
  20. 1/2 નાની ચમચી જીરૂ
  21. 2 ચમચીકોથમીર ગાર્નિશીંગ માટે
  22. નોંધ:--
  23. ¤ઠંડો ભાત અને ઠંડી રોટલી બપોરે બનાવેલ હોય તો રાત્રે વાપરી શકાય
  24. અને રાત્રે બનાવેલ હોય તો બીજે દિવસે સવારે વાપરી શકાય
  25. ¤ભાત જયારે બનાવો ત્યારે તેમાં થોડી હળદર નાખવી
  26. ¤ સફેદ ભાત પણ રાખી શકાય
  27. ¤ઠંડી તુવેર દાળની ખીચડી પણ વાપરી શકાય છે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટું, ડુંગળી,લસણ, અને મરચા ને જરૂર મુજબ કટ કરી લો. 🔪 અને બઘાં મસાલા એકઠા કરી લો.

  2. 2

    ત્યાર બાદ ઠંડા ભાત ને હાથ ની મદદથી એક-એક દાણો છૂટો પાડી એક બાઉલમાં લો અને હવે ઠંડી રોટલીઓને ચપ્પુની મદદથી લાંબી-લાંબી નુડલ્સ જેવી સાઈઝ માં કટ કરી લો. 🍜

  3. 3

    ત્યાર બાદ એક કઢાઈમાં 3 ચમચી તેલ નાખી,તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ-જીરૂ નાખો... ત્યાર બાદ તેમાં હિંગ એડ કરો. પછી તેમાં ઝીણું સમારેલુ લસણ અને ડુંગળી નાખો. ડુંગળી અને લસણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેમાં મરચા નાખવા. ત્યાર બાદ તેમાં મરચું પાઉડર નાખવો, ઘાણાજીરુ પાઉડર નાખવો, હળદર પાઉડર નાખવો, સ્વાદ અનુસાર મીઠું નાખવું.

  4. 4

    ત્યાર બાદ તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ એડ કરવા. 🥣🥘

  5. 5

    ત્યાર બાદ તેમાં સેઝવાન ચટણી અને ટોમેટો કેચઅપ એડ કરવો. પછી તેમાં ઝીણાં સમારેલા ટામેટા નાંખી આ બધાં ને મિશ્ર કરી સરખાં સાંતળવાં, પછી તેમાં ભાત અને કટ કરેલી રોટલીઓ નાખી મિશ્ર કરી લેવું.

  6. 6

    આ મિશ્રણ ને બહું જાજુ હલાવવું નહી. 2-3 વાર હલાવી મિડીયમ આંચ પર થોડી વાર ઢાંકી ગરમ થવાં દેવું.

  7. 7

    તમે ચા સાથે નાસ્તામાં વાપરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

Similar Recipes