કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ પાવ-ભાજી (Cheese Pav-Bhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ પાવ-ભાજી (Cheese Pav-Bhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ પાવ-ભાજી (Cheese Pav-Bhaji Recipe In Gujarati)

Aarti Vithlani
Aarti Vithlani @aarti20
Vadodara

#GA4
#Week10

#GA4
#Week10

વધુ વાંચો

ચીઝ પાવ-ભાજી (Cheese Pav-Bhaji Recipe In Gujarati)

Aarti Vithlani
Aarti Vithlani @aarti20
Vadodara

#GA4
#Week10

#GA4
#Week10

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • ૨૪૦ ગ્રામ ફૂલગોબી
  • ૨૫૦ ગ્રામ રીંગણ
  • ૨૪૦ ગ્રામ બટાકા
  • ૩૦૦ ગ્રામ ટામેટા
  • ૩-૪ ડુંગળી
  • ૫-૬ કળી લસણ
  • ૧ ચમચીહળદર
  • ૩ ચમચીલાલ મરચા પાઉડર
  • ૨ ચમચીબાદશાહ પાવભાજી મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • કોથમરી
  • ૨ ચમચીબટર
  • ૧ક્યુબ ચીઝ
  • 1લીંબુ
  • ૧ પેકેટ બન
  • ૪ ચમચીતેલ
  • આદુ લસણ વાટેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજીને ધોઈ નાખવું. ત્યાર બાદ તેને કાપીને બાફવા મૂકી દેવું. ત્યાર બાદ ડુંગળી ને ઝીણી સુધારી લેવી. ટામેટાની ગ્રેવી તૈયાર કરી લેવી. આદુ-લસણની પેસ્ટ તૈયાર કરવી.

    ચીઝ પાવ-ભાજી (Cheese Pav-Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેલ વઘાર મૂકવો. તેમાં આદુ-લસણની પેસ્ટ નાખવી. પછી તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખવી. ત્યારબાદ ડુંગળી પાકી ગયા બાદ ટામેટાની ગ્રેવી નાખવી. ત્યારબાદ વઘારમાં હળદર,લાલ મરચા પાઉડર, પાવભાજી મસાલો, મીઠું સ્વાદાનુસાર નાખી ૧૦ મિનિટ થવા દેવું.

    ચીઝ પાવ-ભાજી (Cheese Pav-Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ ૧ ચમચી બટર નાખવું. ત્યાર બાદ શાકભાજી ને મેશ કરી ગ્રેવી માં નાખવું. ત્યારબાદ ૧૦-૧૫ મિનિટ થવા દેવું.

    ચીઝ પાવ-ભાજી (Cheese Pav-Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ભાજી થઇ ગયા બાદ કોથમીર નાખી, ચીઝ નાખી, બન શેકી ગરમ-ગરમ પીરસવું.

    ચીઝ પાવ-ભાજી (Cheese Pav-Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarti Vithlani
Aarti Vithlani @aarti20
પર November 22, 2020 11:48
Vadodara

ટિપ્પણીઓ (4)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
April 13, 2023 11:12
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ પાંવ ભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  5. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  1. હોમમેઇડ ક્રીમ ચીઝ (Homemade Cream Cheese recipe in gujarati)
  2. ફ્લાવર બટેટાનું ગ્રેવીવાળું શાક(Cauliflower potato sabji with gravy recipe in gujarati)
  3. મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)
  4. ચોકલેટ(Chocolate recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14092461
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close